By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મ.પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના કેટલાક પેટ્રોલ પંપો ખાલી થતાં લોકોને હાલાકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મ.પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના કેટલાક પેટ્રોલ પંપો ખાલી થતાં લોકોને હાલાકી
GeneralNational

મ.પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના કેટલાક પેટ્રોલ પંપો ખાલી થતાં લોકોને હાલાકી

HM News
Last updated: 16/06/2022 7:02 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થઇ રહેલા નુકસાનને કારણે ખાનગી કંપનીઓના કેટલાક પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવતા પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપો પર ઘસારો વધતા મધ્ય પ્રદેશ,રાજસ્થાન અને કર્ણાટકમાં કેટલાક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે.આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે દેશના લોકોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાને કારણે અચાનક માગમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે પૂરતો જથ્થો છે.જો કે સરકારે વધુમાં જણાવ્યું છે કે લોકોના ભારે ઘસારાને કારણે પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઓઇલ,એચપીસીએલ અને બીપીસીએલ જેવી સરકારી ઓઉલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી.જેના કારણે ઓઇલ કંપનીઓને એક લિટર પેટ્રોલ પર ૧૪ થી ૧૮ રૂપિયા અને એક લિટર ડીઝલ પર ૨૦ થી ૨૫ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.આ નુકસાન ખાનગી ઓઇલ કંપનીઓ સહન કરી શકે તેમ નથી.તેથી તેમણે પોતાના પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ)ના કેટલાક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે.

પેટ્રોલ પંપો પર પેટ્રોલ કરતા ડીઝલનો ઓછો જથ્થો છે કારણકે ખાનગી પેટ્રોલ પંપો બંધ હોવાના કારણે લોકો પીએસયુ ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળી રહ્યા હોવાથી અહીં લાંબી લાઇનો જોવા મળી રહી છે.એચપીસીએલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે મે મહિનામાં રાજસ્થાનમાં અમારી કંપનીના પેટ્રોલ પંપ પર એપ્રિલની સરખામણીમાં પેટ્રોલનું વેચાણ ૪૧ ટકા અને ડીઝલનું વેચાણ ૩૨ ટકા વધ્યું છે.જ્યારે ખાનગી કંપનીઓના પેટ્રોેલ પંપ પર પેટ્રોેલનું વેચાણ ૧૦.૫ ટકા અને ડીઝલનું વેચાણ ૩૦ ટકા ઘટયું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વસ્તી વધારાને અટકાવવા કડક કાયદાનો અમલ કરો : સુપ્રીમમાં અરજી
Next Article કોમી હિંસાને પગલે ઝારખંડમાં 150 હિન્દુ પરિવારે સંપત્તિ વેચવા કાઢી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up