By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂપાણી સરકાર ટીપી જાહેર કરે છે પરંતુ સર્વેયરો ક્યાં છે? પૂરતો સ્ટાફ નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રૂપાણી સરકાર ટીપી જાહેર કરે છે પરંતુ સર્વેયરો ક્યાં છે? પૂરતો સ્ટાફ નથી
AhmedabadGeneralGujarat Now

રૂપાણી સરકાર ટીપી જાહેર કરે છે પરંતુ સર્વેયરો ક્યાં છે? પૂરતો સ્ટાફ નથી

HM News
Last updated: 14/03/2020 8:15 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત સરકાર શહેરોના વિકાસ માટે ટાઉન પ્લાનિંગની યોજનાઓ બનાવે છે પરંતુ કામ કરનારો સ્ટાફ નહીં હોવાથી યોજનાઓમાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે. ગુજરાતના શહેરી વિકાસ વિભાગ પાસે પુરતા સર્વેયરો નથી તેથી શહેરોના વિકાસ પર અસર પડી છે. રાજ્યના કેટલાક અનુભવી પણ નિવૃત સર્વેયરોની હાલ સેવાઓ લેવામાં આવી રહી છે.

રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત ક્લાસ-એ ના 16 શહેરોમાં સર્વેયરની આવશ્યકતા હોય છે. નવી કોઇ ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પાડતા પહેલાં સર્વેયરની જવાબદારી રિપોર્ટ આપવાની છે.

સરકારના શહેરી વિકાસ વિભાગમાં સર્વેયરની મંજૂર થયેલી 168 જગ્યાઓ પૈકી હાલ માત્ર બેજ ભરાયેલી છે, પરિણામે સ્કીમમાં વિલંબ થઇ રહ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સર્વેયરોની નિયુક્તિ થતી નથી.જે ટીપી સ્કીમમંજૂર થાય છે તેમાં સર્વેયરની કામગીરી મહેસૂલ વિભાગના કર્મચારીઓ કરતા હોય છે.

જોકે શહેરી વિકાસ વિભાગને આ મહેકમ ફાળવવામાં આવેલું છે. કેટલીક વખત ટાઉન પ્લાનિંગ કચેરીને સર્વેયર શોધવા નિકળવું પડતું હોય છે. શહેરી વિકાસ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યના શહેરોના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ માટેની દરખાસ્તો શહેરોમાંથી મળતી હોય છે અને તે ઓનગોઇંગ પ્રોસેસ છે. શહેરી વિકાસ વિભાગ ટીપી સ્કીમોને મંજૂરી આપતું હોય છે પરંતું સ્ટાફની અછતના કારણે મંજૂરી આપવામાં ઘણીવાર અક્ષમ્ય વિલંબનો સામનો પણ કરવો પડે છે.

કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકાર સ્માર્ટ શહેરોના પ્રોજેક્ટમાં કામ કરી રહી છે ત્યારે સ્ટાફના અભાવે શહેરોના વિકાસના પ્રોજેક્ટ ખોરંભે પડે તે સ્થિતિનું નિર્માણ થવું ન જોઇએ. સરકાર વિવિધ શહેરોના ડેવલપમેન્ટ પ્લાન બનાવીને જાહેર કરે છે પરંતુ સ્ટાફના અભાવે ઝડપથી કામોશરૂ થઇ શકતા નથી.

પ્રાઇવેટ ડેવલપમેન્ટમાં રેરાના કાયદાના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર વિલંબથી ચાલે છે. શહેરોની સમસ્યા એવી છે કે ટીપી સ્કીમ ફાઇનલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ જેવા વિકાસના કામો થઇ શકતા નથી. ખાસ કરીને સરકારને જ ટેક્સનું ભારે નુકશાન થાય છે. ગુજરાતમાં ટાઉન પ્લાનરની 257 બ્રાન્ચ ઓફિસ છે અને ટીપી સ્કીમમાં 32 ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે. સરકારને લખવામાં આવ્યું છે છતાં આ ખાલી જગ્યાઓ ભરાતી નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બુટલેગરે વીડિયો ઉતારી ગુજરાતના આ શહેરની પોલીસ પર લગાવ્યો દારૂ વેચવાનો આરોપ
Next Article આજથી પોણું ભારત ‘બંધ’: કોરોનાના કારણે ભારતમાં બેના મોત, કુલ 83 ચેપગ્રસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up