By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વધતા નવા કેસ : ગુજરાતમાં બેડ-ઓકિસજન માટે ‘કટોકટી’ જેવી હાલત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વધતા નવા કેસ : ગુજરાતમાં બેડ-ઓકિસજન માટે ‘કટોકટી’ જેવી હાલત
AhmedabadGeneral

વધતા નવા કેસ : ગુજરાતમાં બેડ-ઓકિસજન માટે ‘કટોકટી’ જેવી હાલત

HM News
Last updated: 20/04/2021 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ તા.20 : ગુજરાતમાં કોરોના સંક્રમણમાં કોઈ રાહત નથી નવા કેસ તથા ડીસ્ચાર્જ થતા દર્દીઓ વચ્ચેનું આંકડાકીય અંતર વધવા લાગ્યુ છે.પરીણામે હોસ્પીટલમાં બેડ મેળવવાથી માંડીને ઓકિસજનની વ્યવસ્થા કરવાની રઝળપાટ સતત વધતી રહી છે.ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વાધિક 11403 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસોનો રાફડો છે અને તે આંકડો સતત વધી રહ્યો છે.આ પરિસ્થિતિમાં કોવીડ હોસ્પીટલોમાં બેડ મેળવવા માટે દર્દીઓની લાઈન સતત વધી રહી છે.

કોરોના સંક્રમિત થતા નવા દર્દીઓને ઓકિસજનની વધુ જરૂર પડતી હોવાનુૂં ખુલ્લુ પડી જ રહ્યું છે.કોવિડ હોસ્પીટલમાં બેડ ઉપલબ્ધ નથી.વારો આવવાની રાહ જોતા સંખ્યાબંધ દર્દીઓને પોતાના ખાનગી વાહનો અથવા એમ્બ્યુલન્સમાં જ ઓકિસજનનો સપોર્ટ આપવાની ફરજ પડી રહી છે.નિષ્ણાંતોનું એવુ કથન છે કે નવા દર્દીઓની વધતી સંખ્યા તથા સાજા-ડીસ્ચાર્જ દર્દીઓની ઓછી સંખ્યાને કારણે રાજયનાં લગભગ તમામ શહેરોમાં સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં બેડની કટોકટી જેવી હાલત છે. દર્દીઓને હોસ્પીટલમાં કયાંય બેડ મળતા નથી.ઓકિસજનમાં પણ સમાન હાલત છે બન્ને માટે લોકોને રઝળપાટ કરવી પડી રહી છે.સરકારી રિપોર્ટ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સોમવાર સાંજની સ્થિતિએ 88 ટકા બેડ ભરાયેલા હતા.અમદાવાદમાં 160 જેટલી હોસ્પીટલોનાં 5578 અર્થાત 97 ટકા બેડ ભરાયેલા હતા.આઈસીયુ અથવા વેન્ટીલેટર ધરાવતા માત્ર પાંચ બેડ ખાલી હતા.

આરોગ્ય નિષ્ણાંતો એવી લાલબતી ધરવા લાગ્યો છે કે કોરોનાના નવા કેસોનો વૃધ્ધિદર યથાવત રહેવાના સંજોગોમાં ગમે તેટલા નવા બેડ ઉભા કરવામાં આવે તલો તે ઓછા પડશે.છેલ્લા એક સપ્તાહની ગણતરી કરવામાં આવે તો ડીસ્ચાર્જ રેશીયો માત્ર 38 ટકા છે.અર્થાત નવા દાખલ થતાં 100 માંથી માત્ર 38 દર્દી સાજા થઈને ડીસ્ચાર્જ થઈ રહ્યા છે.

નવા 1000 બેડ ઉભા થાય તો પણ રાતોરાત ભરાય જાય તેમ છે.અત્યારના સમયમાં કોરોનાના વધુને વધુ સંક્રમિતોને ઓળખવા પડે તેમ છે.અન્યથા તેઓ સંક્રમણ ફેલાવતા રહેશે. હોસ્પીટલોમાં જગ્યા નથી ત્યારે લોકોને ઘેર જ સારવાર આપતી સુવિધા વધુ મજબુત કરવી પડશે. અન્યથા હળવા-લક્ષણ હોવા છતા યોગ્ય તબીબી સારવાર નહી મળવાથી દર્દીઓની હાલત ગંભીર થતર જશે.

હોસ્પીટલનાં તબીબોએ એમ કહ્યું હતું કે રેમડેસીવીર આપવા સાથે ઓકિસજન લેવલ સ્થિર થઈ જવા સાથે પાંચમાં કે છઠ્ઠા દિવસે જ હોસ્પીટલમાં દર્દીઓને રજા આપવાનું શરૂ કરવામાં આવ્યુંં છે તબીયત સ્થિર હોય તેવા દર્દાઓ હોમ આઈસોલેટ થાય તે જરૂરી છે.ખાનગી તબીબો-હોસ્પીટલો હોમ-કેર પેકેજ આપે જ છે સરકાર દ્વારા અપાતી આ સુવિધા પણ મજબુત કરવી પડે તેમ છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 4 ઇન્સ્યોરન્સ કંપની પર IRDA એ ફટકાર્યો 51 લાખ રૂપિયાનો દંડ
Next Article ભારતને ટ્રાવેલ ‘રેડ-લીસ્ટ’માં મુકતું બ્રિટન : અમેરિકા-રશિયાએ વિસા પ્રક્રિયા હાલ થંભાવી દીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up