By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિધાનસભામાં ઉછ્ળ્યો દારૂબંધીનો મુદ્દો : કોંગ્રેસે કહ્યું ”ઉડતા ગુજરાત” તો હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાંથી નહીં હટે દારૂબંધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વિધાનસભામાં ઉછ્ળ્યો દારૂબંધીનો મુદ્દો : કોંગ્રેસે કહ્યું ”ઉડતા ગુજરાત” તો હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાંથી નહીં હટે દારૂબંધી
AhmedabadGeneral

વિધાનસભામાં ઉછ્ળ્યો દારૂબંધીનો મુદ્દો : કોંગ્રેસે કહ્યું ”ઉડતા ગુજરાત” તો હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાંથી નહીં હટે દારૂબંધી

HM News
Last updated: 04/03/2022 7:21 AM
HM News
4 years ago
Share
SHARE

– છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી દર મિનિટે 5,769 રૂપિયાના દારુ, બીયર અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે, રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં 606.42 કરોડ રૂપિયાનો દારુ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત સરકાર દારુબંધી દૂર કરવાના કે પ્રતિબંધો હળવા કરવાના મૂડમાં ના હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું છે.

અમદાવાદ : ગુજરાતમાંથી દારુબંધી નહીં હટે.વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે.રાજ્ય સરકાર દારુબંધી હટાવવાના કે પ્રતિબંધો હળવા કરવાના સહેજ પણ મૂડમાં નથી.વિધાનસભામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી દર મિનિટે 5,769 રૂપિયાના દારુ,બીયર અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે, રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં 606.42 કરોડ રૂપિયાનો દારુ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

વિધાનસભામાં જપ્ત કરાયેલા ડ્રગ્સ અને દારુના મુદ્દે ચર્ચા થઈ રહી હતી.જે દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દારુબંધીને હળવા કરવાના મૂડમાં નથી કારણકે તે યુવાનો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો લેખિત જવાબ આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારુ અને ડ્રગ્સના વેપલામાં સંકળાયેલા લોકોને પકડવા માટે કડક માપદંડો બનાવાયા છે.હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડ્રગ્સનો ઓર્ડર આપવા માટે ‘ડાર્ક વેબ’ નવા માધ્યમ તરીકે ઊભરી રહ્યું છે અને આગામી દિવસોમાં મોટો પડકાર સાબિત થઈ શકે છે.એક સલૂનનો માલિક ડ્રગ્સ વેચતો પકડાયો ત્યારે ડાર્ક વેબના ઉપયોગનો ખુલાસો થયો હતો.

વિધાનસભામાં આપેલા જવાબ પ્રમાણે, ગુજરાત પોલીસે 1.06 કરોડ ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો જપ્ત કરી છે,જેની કિંમત 215.63 કરોડ રૂપિયા છે. 4.34 કરોડ રૂપિયાની કિંમતનો 19.34 કરોડ લિટર દેશી દારુ, 1.62 કરોડ રૂપિયા કિંમતની 12.20 લાખ બીયર બોટલ અને કેન જપ્ત કરવામાં આવ્યા છે. 370.25 કરોડ રૂપિયાના હેરોઈન,ગાંજા,ચરસના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે.આ બધું જ છેલ્લા બે વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2021ની વચ્ચે જપ્ત કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે આપેલા આ આંકડાને લઈને કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યોએ ડ્રગ્સના દૂષણ સામે સૂત્રોચ્ચાર કરીને રાજ્ય વાઈબ્રન્ટ ગુજરાત નહીં ‘ઉડતા ગુજરાત’ હોવાનો આરોપ મૂક્યો હતો.શહેર કોટડાના કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, બોર્ડર પર અપૂરતી સુરક્ષા વ્યવસ્થાને કારણે જ દારુ અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે.સરહદી જિલ્લાઓમાં પોસ્ટિંગ થયું હોય તેવા અધિકારીઓ સામે પગલાં લેવાની વાત પણ કોંગ્રેસ ધારાસભ્યએ કરી હતી. તેમણે આગળ કહ્યું કે, મુંદ્રા પોર્ટ પર 21,000 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો.શૈલેષ પરમારે મુંદ્રા પોર્ટ વિશે વાત કરતાં જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને સ્પીકરે વિધાનસભા સ્થગિત કરી હતી.

બાદમાં કચ્છમાંથી પકડાયેલા ડ્રગ્સના આંકડા પર ધ્યાન દોરતાં ઉનાના કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે કહ્યું કે, મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સની વાત છુપાવવા માટે સરકારે મરણિયા પ્રયાસ કર્યા હતા.ગુજરાત પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હોવા છતાં સરકારે વિધાનસભામાં આપેલા જવાબમાં આ મુદ્દાનો ઉલ્લેખ નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Grishma Vekariya Case : કેસનો સૌથી મોટો વીડિયો પુરાવો લેનાર સહિત 18 સાક્ષીઓની સુરતની કોર્ટમાં જુબાની લેવાઈ
Next Article વાઇબ્રન્ટ ગુજરાતના કૃષિ ખાતામાં 300 કરોડનું વાઇબ્રન્ટ કૌભાંડ : મનીષ ભારદ્વાજની બદલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up