By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વીજ વિતરણ કંપનીઓની ઉત્પાદકોને 92,693 કરોડની ચૂકવણી બાકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > વીજ વિતરણ કંપનીઓની ઉત્પાદકોને 92,693 કરોડની ચૂકવણી બાકી
BusinessGeneralNational

વીજ વિતરણ કંપનીઓની ઉત્પાદકોને 92,693 કરોડની ચૂકવણી બાકી

HM News
Last updated: 29/04/2020 11:21 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી,

વીજ વિતરણ કંપનીઓ(ડિસ્કોમ કંપનીઓ)એ ફેબ્રુઆરી મહિનામાં વીજ ઉત્પાદકોને રૂ.92,693 કરોડ આપવાના બાકી નીકળે છે.એક વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2019માં આ કંપનીઓએ વીજ ઉત્પાદકોને રૂ.70,706 કરોડ આપવાના બાકી નીકળતા હતા.આમ,આ રકમમાં 31 ટકાનો વધારો થઈ ગયો છે.ફેબ્રુઆરી 2020માં વીજ વિતરણ કંપનીઓએ વીજ ઉત્પાદકોને આપવાની બાકી રકમ 60 દિવસથી પણ વધુ સમયથી નથી ચૂકવી તેવી રકમ રૂ.80,616 કરોડ થઈ છે, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.53,703 કરોડ હતી. આ રકમ ઓવરડ્યૂ એમાઉન્ટ કહેવાય છે.જાન્યુઆરી 2020માં ઓવરડ્યૂ એમાઉન્ટ રૂ.76,585 કરોડ હતી.

પેમેન્ટ રેટિફિકેશન એન્ડ એનાલિસીસ ઈન પાવર પ્રોક્યોરમેન્ટ ફોર બ્રિંગિંગ ટ્રાન્સપરન્સી ઈન ઈન્વોઈસિંગ ઓફ જનરેટર્સ(PRAAPTI) નામની પોર્ટલ પર આ આંકડા અપડેટ થતા રહે છે. તેના લેટેસ્ટ આંકડા અનુસાર જાન્યુઆરી 2020માં કુલ બાકી રકમ રૂ.88,859 કરોડ હતી.આમ,માસિક ધોરણે પણ તેમાં વધારો થયો છે. ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓએ કુલ ઓવરડ્યૂના 25.42 ટકા રકમ લેવાની થાય છે.સરકારી વીજ ઉત્પાદક કંપનીઓએ 39.53 ટકા રકમ લેવાની બાકી નીકળ છે. બિનપરંપરાગત એનર્જી જેવી કે સોલાર અને વિન્ડ પાવર ઉત્પાદક કંપનીઓએ પણ ફેબ્રુઆરીમાં વીજ વિતરણ કંપનીઓ પાસેથી રૂ.7095.86 કરોડ લેવાના નીકળે છે.

ક્યા રાજયોનું સૌથી વધુ દેવું

રાજસ્થાન,ઉત્તર પ્રદેશ,જમ્મુ-કાશ્મીર,તેલંગણા,આંધ્ર પ્રદેશ,કર્ણાટક,તમિલનાડુની વીજ વિતરણ કંપનીઓનું વધારે દેવું છે.સરકારી કંપનીઓમાં એનટીપીસીએ રૂ.11,615.80 કરોડનું ઓવરડ્યૂ વીજ વિતરણ કંપનીઓ પાસેથી લેવાનું નીકળે છે. એનએલસી ઈન્ડિયાએ રૂ.5208.51 કરોડ,દામોદર વેલી કોર્પોરેશને રૂ.4920.39 કરોડ, એનએચપીસીએ રૂ.2842.75 કરોડ,ટીએચડીસી ઈન્ડિયાએ રૂ.2188.90 કરોડ લેવાના નીકળે છે.ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓમાં આરકેએમપીએ રૂ.3421.68 કરોડ લેવાના નીકળે છે.અદાણી પાવરે રૂ.3201.68 કરોડ લેવાના નીકળે છે.બજાજ ગ્રુપની લલિતપુર પાવર જનરેશન કંપનીએ રૂ.2212.66 કરોડ અને જીએમઆરે રૂ.1930.16 કરોડ લેવાના નીકળે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકામાં કોરોના વાયરસના કેસ 10 લાખને પાર, મૃત્યુઆંક 59,000 પર પહોંચ્યો
Next Article એક્સિસ બેંક મેક્સ લાઇફમાં 30 ટકા સુધીનો હિસ્સો કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up