By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વેલ્યૂ ડિસ્કવરી કેટેગરી ફંડ કોરોના ક્રાઇસિસ વચ્ચે ઝળક્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > વેલ્યૂ ડિસ્કવરી કેટેગરી ફંડ કોરોના ક્રાઇસિસ વચ્ચે ઝળક્યા
BusinessGeneralNational

વેલ્યૂ ડિસ્કવરી કેટેગરી ફંડ કોરોના ક્રાઇસિસ વચ્ચે ઝળક્યા

HM News
Last updated: 28/04/2020 8:13 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ

છેલ્લા બે મહિનાથી કેપિટલ માર્કેટમાં કોરોનાને કારણે ભારે ક્રાઇસિસ ઊભી થઈ છે.આમાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ પણ સપાટામાં આવી ગઈ હતી.પંરતુ આ ક્રાઇસિસ વચ્ચે કેટલીક યોજનાઓમાં પોઝિટીવ ગ્રોથ પણ જોવાયો છે.ખાસ કરીને વેલ્યૂ ડિસ્કવરી યોજનાઓનો આમાં ઉલ્લેખ કરી શકાય.છેલ્લા એક મહિનામાં આ ફંડોમાં 13 ટકાનું પોઝિટીવ વળતર જોવાયું છે.આના ઉદાહરણ તરીકે આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ વેલ્યૂ ડિસ્કવરી ફંડને જોઇએ તો એપ્રિલમાં અત્યાર સુધીમાં 13 ટકાનું પોઝિટીવ રિટર્ન જોવાયું છે.જ્યારે આદિત્યા બિરલા સન્લાઇફ પ્યોર વેલ્યૂમાં 11.61 ટકા અને એચડીએફસી કેપિટલ બિલ્ડર વેલ્યૂ ફંડમાં 10.39 ટકાનું વળતર છૂટ્યું છે.આઈ પ્રૂના પોર્ટફોલિયોને ધ્યાનમાં લઇએ તો તેનું મુખ્યત્વે રોકાણ સન ફાર્મા, ભારતી એરટેલ,ઇન્ફોસિસ,એનટીપીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓમાં હતું.

જો આ ફંડમાં એસઆઇપીથી કરેલા રોકાણને ધ્યાનમાં લઇએ તો પાંચ વર્ષમાં માસિક એસઆઇપી રોલિંગ રિટર્નના આધારે સરેરાશ 19 ટકા જોવાયું છે. જ્યારે 2005ના વર્ષની ચક્રવૃદ્ધિ દરે ધ્યાનમાં લઇને વળતર જોવામાં આવે તો 16.3 ટકાનું રહ્યું છે. એનો અર્થ એવો થયો કે જો કોઈ રોકાણકારે આઇપ્રૂમાં રૂ.10 લાખનું રોકાણ કર્યું હોય તેને વર્તમાન વેલ્યૂ રૂ.77.7 લાખ રહે છે. જ્યારે તેની સામે બેન્ચમાર્ક નિફ્ટી 500 ટીઆરઆઈ વેલ્યૂમાં વળતર રૂ.34.6 લાખની થાય છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લૉકડાઉન : સુરતમાં લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો : બે પોલીસકર્મી ઘાયલ
Next Article SAILએ ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, બંગાળને એક-એક કરોડની સહાય કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 week ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 week ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 week ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 week ago
Hindustan Mirror > Business > વેલ્યૂ ડિસ્કવરી કેટેગરી ફંડ કોરોના ક્રાઇસિસ વચ્ચે ઝળક્યા
BusinessGeneralNational

વેલ્યૂ ડિસ્કવરી કેટેગરી ફંડ કોરોના ક્રાઇસિસ વચ્ચે ઝળક્યા

HM News
Last updated: 28/04/2020 8:13 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ

છેલ્લા બે મહિનાથી કેપિટલ માર્કેટમાં કોરોનાને કારણે ભારે ક્રાઇસિસ ઊભી થઈ છે.આમાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ પણ સપાટામાં આવી ગઈ હતી.પંરતુ આ ક્રાઇસિસ વચ્ચે કેટલીક યોજનાઓમાં પોઝિટીવ ગ્રોથ પણ જોવાયો છે.ખાસ કરીને વેલ્યૂ ડિસ્કવરી યોજનાઓનો આમાં ઉલ્લેખ કરી શકાય.છેલ્લા એક મહિનામાં આ ફંડોમાં 13 ટકાનું પોઝિટીવ વળતર જોવાયું છે.આના ઉદાહરણ તરીકે આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ વેલ્યૂ ડિસ્કવરી ફંડને જોઇએ તો એપ્રિલમાં અત્યાર સુધીમાં 13 ટકાનું પોઝિટીવ રિટર્ન જોવાયું છે.જ્યારે આદિત્યા બિરલા સન્લાઇફ પ્યોર વેલ્યૂમાં 11.61 ટકા અને એચડીએફસી કેપિટલ બિલ્ડર વેલ્યૂ ફંડમાં 10.39 ટકાનું વળતર છૂટ્યું છે.આઈ પ્રૂના પોર્ટફોલિયોને ધ્યાનમાં લઇએ તો તેનું મુખ્યત્વે રોકાણ સન ફાર્મા, ભારતી એરટેલ,ઇન્ફોસિસ,એનટીપીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓમાં હતું.

જો આ ફંડમાં એસઆઇપીથી કરેલા રોકાણને ધ્યાનમાં લઇએ તો પાંચ વર્ષમાં માસિક એસઆઇપી રોલિંગ રિટર્નના આધારે સરેરાશ 19 ટકા જોવાયું છે. જ્યારે 2005ના વર્ષની ચક્રવૃદ્ધિ દરે ધ્યાનમાં લઇને વળતર જોવામાં આવે તો 16.3 ટકાનું રહ્યું છે. એનો અર્થ એવો થયો કે જો કોઈ રોકાણકારે આઇપ્રૂમાં રૂ.10 લાખનું રોકાણ કર્યું હોય તેને વર્તમાન વેલ્યૂ રૂ.77.7 લાખ રહે છે. જ્યારે તેની સામે બેન્ચમાર્ક નિફ્ટી 500 ટીઆરઆઈ વેલ્યૂમાં વળતર રૂ.34.6 લાખની થાય છે.

ભારતીય માતા-પિતાની પણ ચિંતા વધારતો મેટાનો નિર્ણય! કિશોરો હવે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર માત્ર ૨ કલાક…
યરવાડા જેલમાં સિયા ગોયલને વિશેષ સુવિધાઓ મળતી હોવાના આક્ષેપો
₹168 કરોડનો નશીલો જથ્થો ઝડપાયો : DRIના દરોડામાં 5.60 લાખ યાબા ગોળીઓ જપ્ત
પિનરાઈ વિજયનના ઘરે ઈડીની તપાસથી ફરી ખળભળાટ, દીકરી વીણા સાથે જોડાયેલા કેસમાં નવી કડીઓ સામે આવી
ભાજપના જ કોર્પોરેટરે કહ્યું કે વરાછામાં અસામાજિક તત્વોના અડ્ડા, દબાણોથી લોકો પરેશાન!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લૉકડાઉન : સુરતમાં લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો : બે પોલીસકર્મી ઘાયલ
Next Article SAILએ ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, બંગાળને એક-એક કરોડની સહાય કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સુરતમાં માવાની ગુણવત્તા સામે સવાલ : ૧૬માંથી ૨ નમૂના નિષ્ફળ, ૪૧૯ કિલોથી વધુ અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ

1 week ago

ડિંડોલીમાં પાણી વિતરણનું નવું સમયપત્રક, ચાર તબક્કામાં મળશે પાણી; પાલિકાએ જાહેર કર્યા વિસ્તાર

1 week ago

CIA ચીફ જ્હોન રેટક્લિફની મોસ્કોની ગુપ્ત મુલાકાતથી અટકળો તેજ

1 week ago

નોર્વેની સરકારી ડિજિટલ સેવાઓ પર રશિયા તરફી હેકરોનો હુમલો, ત્રણ દિવસ સુધી ખલેલ

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up