By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શાહપુરમાં પીવાનું પાણી દૂષિત અને ગટર લાઇનો બેક મારવાની સમસ્યા વકરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > શાહપુરમાં પીવાનું પાણી દૂષિત અને ગટર લાઇનો બેક મારવાની સમસ્યા વકરી
AhmedabadGeneral

શાહપુરમાં પીવાનું પાણી દૂષિત અને ગટર લાઇનો બેક મારવાની સમસ્યા વકરી

HM News
Last updated: 28/05/2022 6:25 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરના શાહપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનાં પાણીમાં ગટરનાં પાણી ભળી જવાની અને ગટર લાઇનો બેક મારવાની સમસ્યા વકરતાં અકળાયેલાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમના મતવિસ્તારની ચોક્કસ જગ્યાઓમાં પ્રાથમિક સુવિધા માટેની ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવામાં રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે,શાહપુર વિસ્તારમાં ભગુભાઇની ચાલી,નકળંગપુરા,આલમપુરા,કમુમિયાની ચાલી,રામલાલનો ખાડો,શંકરભૂવનના છાપરાં સહિતની જગ્યાઓએ પ્રદૂષિત પાણી અને ગટર લાઇનો ઉભરાતી હોવાની સમસ્યાઓનાં નિકાલ માટે ધારાસભ્ય તરીકે તેમણે શાહપુર વોર્ડને દત્તક લઇ સાડા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.પરંતુ આ વિસ્તારનાં નાગરિકો હેરાન થાય અને કોંગ્રેસથી મોઢું ફેરવી લે તેવા કારસા રાજકીય ઇશારે થઇ રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં કોંગી ધારાસભ્યે કહ્યું કે,છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં પીવાનાં પાણીમાં પોલ્યુશન આવે છે અને ગટર લાઇનો ઉભરાઇ રહી છે.તેમ છતાં કોઇ જ કાર્યવાહી થઇ રહી નથી.

કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે,ધારાસભ્ય તરીકે ફાળવેલી ગ્રાન્ટમાંથી શાહપુર-દૂધેશ્વર સહિતનાં વિસ્તારોમાં પાણી,ગટરની લાઇનો અપગ્રેડ કરવા તેમજ રોડનાં કામો કરવા માટે કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે,ભાજપનાં શાસનમાં ફક્ત પશ્ચિમ અમદાવાદનાં જુદા જુદા વિસ્તારોમાં ફ્લાયઓવર,મોડલ રોડ,જીમ-લાઈબ્રેરી,હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યારે નદી પારનાં શાહપુર-દૂધેશ્વર જેવા વિસ્તારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એશિયન ગ્રેનિટો પર ઇનકમ ટેક્સની રેડ બીજા દિવસે રૂ.પાંચ કરોડ રોકડા મળ્યા
Next Article કેરળમાં 2-3 દિવસમાં ચોમાસાનું આગમન થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up