By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે ? ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો ફરી હુમલો, તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે ? ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો ફરી હુમલો, તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી
GeneralInternational

શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે ? ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો ફરી હુમલો, તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી

HM News
Last updated: 17/05/2021 8:14 AM
HM News
5 years ago
Share
SHARE

ઇઝરાઇલે ફરી ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો અને ગઈરાત્રે સતત 10 મિનિટ સુધી વિમાનથી બોમ્બનો વરસાદ કર્યો હતો.પેલેસ્ટાઇનના ગાઝા શહેર પર ઇઝરાયેલે 60 હવાઇ હુમલા કર્યા હતા.ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 8 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં હમાસે 3100 રોકેટ દાગ્યા છે.

ઇઝરાઇલના ઘણા શહેરોમાં લોકોની છેલ્લી ઘણી રાત વિસ્ફોટોના અવાજ વચ્ચે પસાર થઇ રહી છે.ગાઝા શહેરથી હમાસ રોકેટ હુમલો કરે છે,ત્યારે ઇઝરાઇલ તેની વાયુ સંરક્ષણ પ્રણાલીથી આ રોકેટનો આકાશમાં નાશ કરે છે.હમાસના કેટલાક રોકેટ ઇઝરાઇલને નુકસાન પહોંચાડી રહ્યા છે.ઇઝરાઇલના જુદા જુદા વિસ્તારોમાં હમાસના હુમલાથી નુકસાન પણ જોવા મળે છે.એક બાજુ ઇઝરાયલ ગાઝા પર હુમલો કરી રહ્યો છે,બીજી તરફ ઇઝરાયલની અંદર જ પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલની સેના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇનના સમર્થક ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે ઇઝરાયલમાં રહેતા પેલેસ્ટાઇનના સમર્થકોએ અનેક શહેરોમાં તોફાનો ફેલાવ્યા છે અને સેના સાથે ઘર્ષણ થઇ રહ્યું છે.

તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી

હવે તો ઇઝરાયલ વિરુદ્ધ ઘણા મુસ્લિમ દેશ એક થઇ ગયા છે અને તેમાં તુર્કી સૌથી આગળ છે.તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગાને ઇઝરાયલને ધમકી આપી છે.એર્દોગાને જણાવ્યું કે સીરિયાઈ સરહદ પાસે જે પ્રકારે આતંકવાદીઓનો રસ્તો રોક્યો.એ જ પ્રકારે મસ્જીદ-એ-અક્સા તરફ વધી રહેલા હાથોને પણ તોડી દેશે.

માત્ર આતંકવાદીઓ જ છે નિશાના પર – બેંજામિન નેતન્યાહૂ

ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ જણાવ્યું કે હમાસ જાણી જોઇ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે અને પોતે સામાન્ય નાગરિકો પાછળ છુપાઇ રહ્યો છે.અમે અમારા લોકોને બચાવવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે.સામાન્ય લોકોને નુકશાન પહોંચાડ્યા વગર સીધા આતંકવાદીઓને નુકશાન બનાવી રહ્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વર્લ્ડ વોરની દહેશત : ઇઝરાયલે ફરી કર્યો હુમલો,અત્યાર સુધીમાં ૨૦૦ના મોત
Next Article કેરળ – ગોવા – કર્ણાટકમાં વાવાઝોડાનું તાંડવ : ભારે તબાહી : ૧૧ના મોત : મુંબઇમાં વરસાદ : કાતિલ પવન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up