By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સચિન-પલસાણા હાઇવે આલ્ફા હોટલ પાસેથી લાશ મળી: મગદલ્લા પોર્ટથી મહારાષ્ટ્ર જવા નીકળેલા ડમ્પર ચાલકની ભેદી સંજોગોમાં હત્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સચિન-પલસાણા હાઇવે આલ્ફા હોટલ પાસેથી લાશ મળી: મગદલ્લા પોર્ટથી મહારાષ્ટ્ર જવા નીકળેલા ડમ્પર ચાલકની ભેદી સંજોગોમાં હત્યા
GeneralSurat

સચિન-પલસાણા હાઇવે આલ્ફા હોટલ પાસેથી લાશ મળી: મગદલ્લા પોર્ટથી મહારાષ્ટ્ર જવા નીકળેલા ડમ્પર ચાલકની ભેદી સંજોગોમાં હત્યા

HM News
Last updated: 24/06/2022 6:52 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : મગદલ્લા પોર્ટથી કોલસો ભરી મહારાષ્ટ્રના ચાલીસગાંવ જવા નીકળેલા ઇચ્છાપોરના આશાપુરા ટ્રાન્સપોર્ટના ડમ્પરના ડ્રાઇવરની ભેદી સંજોગોમાં સચિન-પલસાણા હાઇવે પર આલ્ફા હોટલ નજીક સચિન ઉદ્યોગનગર સહકારી સંઘના ગેટ પાસેથી હત્યા થયેલી લાશ મળી આવતા સચિન પોલીસ દોડતી થઇ ગઇ છે.બીજી તરફ ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ હોવા છતા ટ્રાન્સપોર્ટરને જાણ સુધ્ધા નહીં થતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે.

સુરત-હજીરા રોડ ઇચ્છાપોર સ્થિત ઓએનજીસી સર્કલ સ્થિત સ્વાગત બિઝનેશ હબમાં આવેલા આશાપુરા ટ્રાન્સપોર્ટના ડમ્પર નં.જીજે- 16 એવી-7466,જીજે-16 એવી-7253,જીજે-16 એવી-7260 અને જીજે-16 એવી-7356 ના ચાલક મગદલ્લા પોર્ટથી કોલસો ભરી મહારાષ્ટ્રના ચાલીસગાંવ જવા નીકળ્યા હતા.જે પૈકી ત્રણ ડમ્પર મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા હતા.જયારે ડમ્પર નં.જીજે-16 એવી-7466 નો ડ્રાઇવર અનિલકુમાર રામસજીવન(ઉ.વ.37 હાલ રહે.ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં.3 પાસે,હજીરા રોડ અને મૂળ.બદલાપુર,તા.થોટરા,જિ.ફતેહપુર,યુ.પી)ભેદી સંજોગોમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં સચિન-પલસાણા હાઇવે પર આલ્ફા હોટલ નજીક સચિન ઉદ્યોગનગર સહકારી સંઘના ગેટ પાસેથી માથામાં ઇજાગ્રસ્ત મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા તુરંત જ સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.આર.દેસાઇ સ્ટાફ સાથે ઘસી ગયા હતા. પોલીસે અનિલનો મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ કરાવતા તેના મોંઢા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચારથી પાંચ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ છે.આ સિસ્ટમ થકી ચાલક કયાં જઇ રહ્યો છે તેનું ટ્રાન્સપોર્ટર મોનીટરીંગ કરે છે.ગત રાતે 11 વાગ્યે અન્ય ડમ્પર મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા.જયારે અનિલનું ડમ્પર આલ્ફા હોટલ પર પાર્ક હોવા છતા ટ્રાન્સપોર્ટરને જાણ સુધ્ધા થઇ ન હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રૂ.8 લાખની ઠગાઈમાં હૈદરાબાદ પોલીસે સુરતના ચાર સૌરાષ્ટ્રવાસીની ધરપકડ કરી
Next Article 200 થી વધુ સ્કૂલે જાતિના દાખલાના કામના બહિષ્કાર કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up