By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરદારનગરમાં નશામાં ચૂર શખ્સ દ્વારા મહિલાને બાથ ભીડી લાજ લેવાની કોશિષ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરદારનગરમાં નશામાં ચૂર શખ્સ દ્વારા મહિલાને બાથ ભીડી લાજ લેવાની કોશિષ
AhmedabadGeneral

સરદારનગરમાં નશામાં ચૂર શખ્સ દ્વારા મહિલાને બાથ ભીડી લાજ લેવાની કોશિષ

HM News
Last updated: 23/06/2022 8:38 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : બુધવાર : પૂર્વમાં દિન પ્રતિદિન છેડતીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે,સરદારનગરમાં ગઇકાલે રાતે વિધવા મહિલા પોતાની દિકરી સાથે ઘર આગળ બેઠી હતી આ સમયે પડોશમાં રહેતા શખ્સ દારુ પીને આવ્યો હતો અને મહિલા સામે અશ્લિલ ઇશારા કર્યા બાદ મહિલાને બાથ ભીડીને છેડતી કરી હતી.આ બનાવ અંગે સરદારનગર પોલીસે પિતા-પુત્ર સામે ગુન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે સરદારનગર વિસ્તારમાં ૫૫ વર્ષની વિધવા મહિલા પોતાની જવાન જોધ દિકરી સાથે રહે છે.ગઇકાલે રાતે૧૦ વાગે ગરમીના કારણે માતા-પુત્રી તથા પડોશી મહિલા પોતાના ઘર પાસે બેઠા હતા.આ સમયે પડોશમાં રહેતો શખ્સ દારુ પીને ત્યાં આવ્યો હતો અને વિધવા સામે અશ્લિલ ઇશારા કરતો હતો એટલું જ નહી મહિલા કંઇ વિચારે તે પહેલા નશામાં ચૂર શખ્સ મહિલા સામે ધસી આવ્યો હતો અને મહિલાને બાથ ભીડીને છેડતી કરીને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવનો હોબાળો મચતાં આરોપીનો પુત્ર પણ દોડી આવ્યો હતો અને મહિલાને ગાળો બોલી હતી.આ બનાવ અંગે સરદાનગર પોલીસ પિતા-પુત્ર સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જશોદાનગરમાં વિકૃત માનસિક ધરાવતા પડોશી યુવકે બાળકીને પોતાના ઘરમાં બોલાવીને તેણીને મોબાઇલ કરવા આપ્યો હતો અને બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા.આ બનાવ અંગે વટવા પોલીસે છેડતીનો ગુનો નાધ્યો હતો તેમજ સરદાનગરમાં રહેતી સગીરા સાથે સોશિયલ મિડિયાના માધ્યમથી મિત્ર બનીને યુવકે સગીરાને નરોડા મીની કાંકરીયા પાસે બોલાવીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.ઉપરાંત કુબેનગરમાં પિતરાઇ ભાઇએ ૧૬ વર્ષની સગીર બહેનની છેડતી કરી હતી અને પોતાના મોબાઇલમાં પાડેલા ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી એટલું જ નહી સગીરાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના બે તોલાના દાગીના અને રૃા.૨૦,૦૦૦ ચોરાયા
Next Article ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up