By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી
GeneralNational

સલમાન ખાન બાદ હવે પંજાબના કોંગ્રેસી નેતાઓને પણ મળી જાનથી મારી નાંખવાની ધમકી

HM News
Last updated: 08/06/2022 7:29 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.08 જૂન 2022,બુધવાર : પંજાબી સિંગર સિદ્ધૂ મૂલે વાલાની હત્યા બાદ અનેક લોકોને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે.સૌ પ્રથમ આવી ધમકી બોલિવુડ એક્ટર સલમાન ખાનને મળી હતી.સલમાન ખાન બાદ હવે કોંગ્રેસી નેતાઓને પણ ધમકીભર્યા કોલ અને મેસેજ આવવા લાગ્યા છે. તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે કે,’તેમની હાલત પણ સિદ્ધૂ મૂલે વાલા જેવી થશે.’ લુધિયાણાના કોગ્રેસી સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઈને વિવિધ મુદ્દાઓ ઉપર મૂસે વાલા જેવી હાલત કરવાની ધમકીઓ મળી રહી છે.બિટ્ટૂના અંગત મદદદનીશ(PA) હરજિંદર સિંહે જણાવ્યું કે,’આ કોલ એક આંતરરાષ્ટ્રીય નંબર ઉપરથી કરવામાં આવ્યો હતો.’

રવનીત સિંહ બિટ્ટૂના પીએ હરજિંદર સિંહના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.ફોન કરનારે કહ્યું હતું કે,’અમે અમારી યાદીમાં બિટ્ટૂનું નામ સામેલ કરી લીધું છે.’સિંહે કહ્યું હતું કે,ફોન કરનારે આ ધમકી ઉગ્રવાદી નેતા જનરલ સિંહ ભિંદરાવાલા વિરુદ્ધ નિવેદન આપવા માટે આપી છે.તેમણે આગળ જણાવ્યું હતું કે,બિટ્ટૂને ધમકીભર્યા કોલ વિશે જાણ કરવામાં આવી છે.હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે બહાર ફરવા ગયા છે.લુધિયાણાના પોલીસ કમિશ્નર કૌસ્તુભ શર્માએ જણાવ્યું કે,આ કેસ નાયબ પોલીસ કમિશ્નરને મોકલવામાં આવ્યો છે.

કોંગ્રેસના અન્ય એક નેતા કુલદીપ બિશ્નોઈને પણ અજાણ્યા વ્યક્તિઓ તરફથી આવી જ ધમકીઓ મળી હતી.તેમને પણ એક અજાણ્યા નબંર ઉપરથી મેસેજ આવ્યો હતો કે,તામારા કારણે આખા સમાજની બદનામી થઈ રહી છે.તમારામાં બદલાવ લાવો તો સારૂં,નહીંતર તમારી હાલત પણ મૂસે વાલા જેવી કરી દઈશું….તમને કૂતરાના મોતે મારી નાંખવામાં આવશે.આ મામલે કુલદીપ દ્વારા આદમપુર પોલીસ સ્ટેશન ખાતે ધમકીભર્યા કોલની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસની FIR નોંધવામાં આવી છે.

આ અગાઉ બોલિવુડ એક્ટર સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને પણ ધમકી આપવામાં આવી હતી.તેમને રવિવારના રોજ એક પત્ર મળ્યો હતો,જેમાં લખ્યું હતું કે,સલીમ અને સલમાન ખાન ટૂંક સમયમાં તમારી હાલત પણ મૂસે વાલા જેવી થશે.આવો ધમકીભર્યો પત્ર મળ્યાના એક દિવસ બાદ મુંબઈ પોલીસે સલીમ ખાનનું નિવેદન નોંધ્યુ હતું.પોલીસ અધિકારીઓએ બાંદ્રા ખાતેના સલમાન ખાનના ઘરની મુલાકાત લીધી હતી અને બિલ્ડિંગની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રેશનની દુકાનો પર ફળ, શાકભાજી વેચવા મંજૂરી
Next Article સચિન પાયલટનો સુભાષ ચંદ્રા પર પલટવાર : ‘રાજકારણ કોઈ ટીવી સીરિયલ નથી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up