By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત પાલિકાએ 732 કરોડના બાકી વેરાના ઉઘરાણામાં ભ્રષ્ટાચાર કરીને સામાન્ય પ્રજાને દેવાદાર બનાવી : AAP
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત પાલિકાએ 732 કરોડના બાકી વેરાના ઉઘરાણામાં ભ્રષ્ટાચાર કરીને સામાન્ય પ્રજાને દેવાદાર બનાવી : AAP
GeneralPoliticsSurat

સુરત પાલિકાએ 732 કરોડના બાકી વેરાના ઉઘરાણામાં ભ્રષ્ટાચાર કરીને સામાન્ય પ્રજાને દેવાદાર બનાવી : AAP

HM News
Last updated: 13/01/2021 9:10 AM
HM News
5 years ago
Share
SHARE

– પાલિકા દ્વારા ખાનગી કંપનીઓ,મોબાઇલ ટાવરો,બેકોં,મિલો અને પાર્ટી પ્લોટોનો વેરા બાકી છે

સુરત : સુરત મહાનગર પાલિકાના આવકના મુખ્ય સ્ત્રોત એવા વેરાનું જંગી લેણું બાકી છે.જેથી આમ આદમી પાર્ટી દ્વારા RTIમાં મળેલા જવાબ સાથે આક્ષેપ કરવામાં આવ્યાં છે કે, SMC દ્વારા વેરા વસુલાતમાં ખાનગી કંપનીઓ,મોબાઇલ ટાવરો,બેકોં, મિલો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરા ઉઘરાણામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.જેના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે,મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને 732.34 કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો બાકી રાખ્યો છે.વેરાનું ઉઘરાણું ન કરીને પાલિકાએ 200 કરોડની લોન લઈને પ્રજાને દેવાદાર બનાવી છે એ શાસકોની અણઆવડત દર્શાવે છે.

RTIમાં માહિતી સામે આવી

​સર્કિટ હાઉસ ખાતે AAPના ગુજરાત પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીએ RTI દ્વારા મેળવેલી માહિતીના પુરાવા આધારે સુરત મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જણાવ્યુ હતુ કે,SMC દ્વારા મિલીભગત કરીને વેરા બાકી રાખવામાં આવ્યાં છે. વર્ષ 2016-17 ની સરખામણીમાં 2020-21 માં 308% નો વેરો થયો છે.જે વર્ષ 2016-17 ની સરખામણીમાં 2018-19 માં 116% નો વેરામા વધારો કર્યો છે.

વેરા ન ઉઘરાવી લોકોને દેવાદાર કરાયા

આપ દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું કે, SMCએ 732 કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે,તે ઉઘરાવવાના બદલે 200કરોડની લોન લઇને સુરતની જનતાને દેવાદાર બનાવી છે.વેરા ઉઘરાણીમાં 63 ટકાનું ગાબડું પડ્યું છે.આટલી મોટી માતબર રકમ SMC દ્વારા વસુલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી
Next Article પુણેથી બાય રોડ કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા : જાણો ક્યાંથી મેળવી શકશો રસી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up