By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત સિવિલમાં સંક્રમણના ભય વચ્ચે પણ રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનો યથાવત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત સિવિલમાં સંક્રમણના ભય વચ્ચે પણ રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનો યથાવત
GeneralSurat

સુરત સિવિલમાં સંક્રમણના ભય વચ્ચે પણ રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનો યથાવત

HM News
Last updated: 20/04/2021 8:42 AM
HM News
5 years ago
Share
SHARE

– 19 દિવસમાં તંત્ર દ્વારા 57 હજાર ઈન્જેક્શન આપવામાં આવ્યા

સુરત : કોરોના દર્દીઓ માટે સંજીવની સમાન બનેલા રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકો લાઇનમાં રહેવા અને સંક્રમણના ચેપથી પણ ગભરાતા ન હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 19 દિવસમાં 57 હજાર ઇન્જેક્શનનનો વપરાશ થયો હોવાનું અને એ પૈકીના 23 હજાર ઇન્જેક્શનો ખાનગી હોસ્પિટલ અને બહારથી આવતા સગાં સબંધીઓને વિતરણ કરાયા હોવા છતાં આજે સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો મધરાત્રિથી લાઇનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

શહેરમાં ફેલાયેલી માહામારીમાં ઇન્જેક્શન કોઈ પણ કોરોનાના દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું હોય અને નોર્મલ લાવવા રેમડેસિવિર ઇન્જેક્શન કારગાર હોવાનું તબીબો કહી રહ્યા છે.હાલના કોરોનાના મહામારીમાં જેટલા પણ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થાય છે.તેમાંથી 90 ટકા જેટલા દર્દીઓને ઓક્સિજન હેઠળ સારવારની જરૂર પડે છે.જેમાં અનેકને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડે છે.શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની પડાપડીનો પણ બીજો દોર ચાલી રહ્યો હોય એમ કહી શકાય છે.

પહેલી એપ્રિલથી સિવિલ હોસ્પિટલમાં આશરે 57 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યો છે.જે પૈકી નવી સિવિલ હોસ્પિટલમાં 34 હજાર દરદીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.ત્યારે 23 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલને અમુક જથ્થામાં તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દરદીઓના સંબંધીઓને આપવામાં આવ્યા છે.છેલ્લા 19 દિવસમાં 57 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.છતાં પણ શહેરમાં ઇન્જેક્શન માટે અછત પડી રહી છે.જયારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગ થતાં રેડમેસીવર ઇન્જેકશનનો આંકડો અલગ છે.

કેટલાક દર્દીઓના સગાઓ એ જણાવ્યું હતું કે તંત્ર સદતર ફેઈલ થઈ રહ્યું હોય એમ લાગે છે રેમદેસીવીર ઇન્જેક્શન માટે લોકો પડા પડી કરી રહ્યા છે ત્યારે સરકાર જરૂરિયાત જેટલા પણ ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી શકતી નથી.લોકો ખાવા પીવાનું છોડી સિવિલમાં જ રાત વિતાવવા મજબુર બની રહ્યા છે. 10-12 કલાક ની લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ અર્ધ વચ્ચેથી લાઇનમાં કહી દેવાય કે ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ ગયો,એ શરમ જનક કામગીરી કહી શકાય છે.આજે 18 દિવામાં 57 હજાર ઇન્જેક્શન વેચાયા તેમછતાં દર્દીના સગાઓ લાઇનમાં છે અને કાળા બજારીયા ગેલમાં છે.પોલીસે કાળાબજાર કરનારને અગાઉ ઝડપી પાડીને કાર્યવાહી પણ હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરી આ કબૂલાત
Next Article હદ થઈ; ભાજપ નેતાએ શબવાહીનીને લીલીઝંડી આપી : ફોટો સેશન પણ કર્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up