By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત સિવિલ હોસ્પિટલનો મુખ્ય-એક નંબરનો ગેટ બંધ કરી દેવાયો,શું સિવિલમાં નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો તખ્તો ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત સિવિલ હોસ્પિટલનો મુખ્ય-એક નંબરનો ગેટ બંધ કરી દેવાયો,શું સિવિલમાં નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો તખ્તો ?
GeneralSurat

સુરત સિવિલ હોસ્પિટલનો મુખ્ય-એક નંબરનો ગેટ બંધ કરી દેવાયો,શું સિવિલમાં નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો તખ્તો ?

HM News
Last updated: 26/04/2021 10:26 AM
HM News
5 years ago
Share
SHARE

– સામાન્ય પેશન્ટની સારવાર ટ્રોમા સેન્ટરમાં થતી હોવા છતાં ગેટ બંધ કરાતા હાલાકી વધી

સુરત : કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલે સામાન્ય બીમાર દર્દીઓ માટે સંપૂર્ણ બંધ રખાય હોવાના સંકેત આપતા ચર્ચાનો વિષય બન્યો છે. ચીફ સિક્યુરિટી ગાંધીએ આજે હોસ્પિટલના મેઈન ગેટને બંધ કરાવી દેતા દર્દીના સગાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે.રીંગ રોડના મુખ્ય ગેટને બંધ કરી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.સિક્યુરિટીએ કહ્યું કે,RMOના મૌખિક આદેશથી આ ગેટ બંધ કરાયો છે.બીજી તરફનો ગેટ ચાલુ છે.

સિવિલ હોસ્પિટલના બર્ધર્સએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લા 60 દિવસથી કોરોનાની માહામારીમાં સપડાયેલા દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાય રહી છે.સામાન્ય બીમારીના દર્દીઓને સારવાર વગર માત્ર દવા લઈ પરત ફરવાનો વારો આવ્યો છે.જો આજની વાત કરીએ તો સિવિલ કેમ્પસની જૂની બિલ્ડીગમાં 1150ની કેપિસિટી સામે 249 કોરોના પોઝિટિવ અને 79 સામાન્ય બીમારીઓના દર્દીઓ દાખલ છે.સ્ટેમસેલ હોસ્પિટલની વાત કરીએ તો 1000ની કેપિસિટી સામે 578 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે અને કિડની હોસ્પિટલ ની વાત કરીએ તો 400 ની કેપિસિટી સામે 207 પોઝિટિવ દર્દીઓ દાખલ છે.એટલે હાલ સિવિલ કેમ્પસની ત્રણ બિલ્ડીંગમાં 1105 દર્દીઓ દાખલ હોય અને 1400 જેટલા બેડ ખાલી હોવા છતાં ગેટ બંધ કરી દર્દીઓને ભગાડવાનું કાવતરુ રચાય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ચીફ સિક્યુરિટી ઓફિસર ગાંધીએ જણાવ્યું હતું કે, મને RMOએ મૌખિક આદેશ આપ્યા બાદ મેં મેઈન ગેટ બંધ કરાવ્યા છે અને પોસ્ટ મોર્ટમ રૂમ બાજુના ફેટ ખુલ્લા રખાયા છે.જ્યાંથી તમામએ અવર જવર કરવાની રહેશે.જોકે ગેટ બંધ કરાવવાના કોઈ કારણ મને ખબર ન હોવાનું જણાવ્યું હતું.

ડો. ધારિત્રી પરમારે (એડી. સુપ્રિટેન્ડેન્ટ નવી સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે પરંતુ ઓક્સીજનના સીમિત પુરવઠા અને વેન્ટીલેટરના અભાવે નવા દર્દીઓની સારવાર અશક્ય હોવાને કારણે હંગામી ધોરણે સિવિલમાં નવા દર્દીઓને દાખલ કરવા પર બ્રેક મારવામાં આવી છે.વહેલી તકે વેન્ટીલેટર અને ઓક્સીજનની વ્યવસ્થા રાબેતા મુજબ થયેથી સિવિલમાં નવા દર્દીઓને પુનઃ દાખલ કરવામાં આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત સ્થિત આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ, પાંચ કોરોના દર્દીઓના થયા મોત
Next Article સુરતની મેટાસ એડવાન્ટીસ્ટ સ્કૂલે ફીના મુદ્દે ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ : વાલીઓના DEO કચેરીએ ધરણાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up