By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હિમાચલ પ્રદેશ વિધાનસભાના મુખ્ય દ્વાર પર લાગ્યા ખાલિસ્તાનના ઝંડા, તંત્ર હરકતમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હિમાચલ પ્રદેશ વિધાનસભાના મુખ્ય દ્વાર પર લાગ્યા ખાલિસ્તાનના ઝંડા, તંત્ર હરકતમાં
GeneralNational

હિમાચલ પ્રદેશ વિધાનસભાના મુખ્ય દ્વાર પર લાગ્યા ખાલિસ્તાનના ઝંડા, તંત્ર હરકતમાં

HM News
Last updated: 09/05/2022 4:54 AM
HM News
4 years ago
Share
SHARE

ધર્મશાલા, તા. 08 મે 2022, રવિવાર : હિમાચલ પ્રદેશ વિધાનસભા ભવનના મુખ્ય દ્વાર પર અને બાઉન્ડ્રી પર ખાલિસ્તાનના ઝંડા લગાવ્યા હોવાનું સામે આવ્યું છે.ધર્મશાલા ખાતે સ્થાનિક લોકોએ સવારે વિધાનસભા ભવનના મેઈન ગેટ પર ખાલિસ્તાનના ઝંડા જોયા બાદ પોલીસને જાણ કરી હતી.ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિધાનસભાના મુખ્ય દ્વાર પર અને બાઉન્ડ્રી પર લગાવેલા ઝંડા હટાવ્યા હતા.ઉપરાંત વિધાનસભા ભવનની બહારની દીવાલો પર ‘ખાલિસ્તાન’ લખી દીધું હતું જેને પોલીસની ટીમે દૂર કર્યું હતું.પોલીસ હાલ આ હરકત માટે કોણ જવાબદાર હોઈ શકે તે જાણવાની દિશામાં તપાસ કરી રહી છે.જાણવા મળ્યા મુજબ સીસીટીવી ફુટેજના આધારે ખાલિસ્તાનના ઝંડા અને પોસ્ટર લગાવનારા લોકોની ઓળખ કરવામાં આવશે.હાલ આ મુદ્દે સમગ્ર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

કાંગડાના એસપી ખુશાલ શર્માએ આ મુદ્દે જણાવ્યું કે, ‘બની શકે કે, આજે મોડી રાતે કે સવાર-સવારમાં આ કરવામાં આવ્યું હોય. અમે વિધાનસભા ગેટ પરથી ખાલિસ્તાનના ઝંડા હટાવી લીધા છે.આ પંજાબથી આવેલા કેટલાક પર્યટકોની હરકત હોય તેવી શક્યતા જણાઈ રહી છે.અમે આ મામલે કેસ દાખલ કરવા જઈ રહ્યા છીએ.’આ સપ્તાહની શરૂઆતમાં હિમાચલ પ્રદેશમાં આપના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ હરપ્રીત સિંહ બેદીએ ટ્વિટર પર ખાલિસ્તાનના સમર્થનમાં એક બાદ એક એમ અનેક ટ્વિટ કરી હતી.એટલું જ નહીં, તેમણે ખાલિસ્તાનની માગણીને બંધારણીય અધિકાર પણ ગણાવ્યો હતો.જોકે બાદમાં હિમાચલ પ્રદેશ AAP દ્વારા તે મુદ્દે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હરપ્રીત સિંહ બેદીના વિચારો તેમના અંગત છે.તે પાર્ટીની વિચારધારા વિરૂદ્ધ છે.બેદીને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૧ ફૂટ લાંબી અને ૪ કિલો સુધી વજન ધરાવતી કેરી આંબા પર લટકતી હોય ત્યારે જ બુકિંગ થઇ જાય છે
Next Article હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર વિવાદ વચ્ચે રાજ ઠાકરેની અયોધ્યા યાત્રા, પાર્ટી લીડર્સને આપી આવી ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up