By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 1 મહિનામાં બાયપાસના દર્દીને રિકવર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 1 મહિનામાં બાયપાસના દર્દીને રિકવર
AhmedabadGeneral

1 મહિનામાં બાયપાસના દર્દીને રિકવર

HM News
Last updated: 30/05/2022 7:21 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 1 જ મહિનામાં બાયપાસના દર્દીને રિકવર કરી કેન્સરની સર્જરી કરવાની અનોખી સિદ્ધિ નોંધાવી છે.જેમાં હોસ્પિટલ ખાતે 60 વર્ષીય એક દર્દીને જડબાના કેન્સરની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ઓપરેશન પહેલાંની તપાસમાં દર્દીને હૃદયની તકલીફ હોવાનું જાણ થઈ.એન્જિયોગ્રાફી કરતા જાણ થઇ કે આ દર્દીની હૃદયની ત્રણેય નળી બ્લોક હતી.તબીબોએ પહેલાં દર્દીની સર્જરી કરી હતી અને એક મહિનાની અંદર જ તેને રિકવર કરી કેન્સરની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

આ કેસમાં ડોક્ટરો માટે સમસ્યા એ હતી કે પહેલાં દર્દીનું હૃદય ઠીક કરવું મહત્ત્વનું હતું કેમ કે જો હૃદય સ્વસ્થ ન હોય તો શરીર કેન્સરની સર્જરી સહી શકે નહીં અને ચાલુ સર્જરીમાં હાર્ટઅટેક આવવાની સંભાવના રહી શકે.બાયપાસ સર્જરીમાં સમસ્યાએ હતી કે એનું મોઢું ખુલતું નહતું કેમકે દર્દીને જડબાનું કેન્સર હતું.આવી સ્થિતિમાં સ્પેશિયલ ટેક્નિક(ફાઈબર ઓપ્ટિક પદ્ધતિ)થી દર્દીને બેહોશ કરવું પડે છે,જેમાં દૂરબીન થકી એક નળી દર્દીના ફેફસાંમાં નાંખવી પડે છે અને હૃદયની સર્જરી દરમિયાન ઘણું બધું બ્લડ પાતળું પણ કરવું પડે છે એ સમયે કેન્સરવાળી જગ્યાએથી પણ બ્લડ નીકળવાની શક્યતા રહેતી હોય છે. બીજી સમસ્યા એ હતી કે જ્યારે દર્દીનું બાયપાસ કરવામાં આવે તો મોટેભાગે બીજા 3-6 મહિના સુધી બીજી કોઈ સર્જરી કરવી સલાહભરી નથી કારણ કે લોહી પાતળું કરવાની દવાઓ 3-6 મહિના સુધી ચાલુ રાખવી પડે અને જો આ સમયગાળામાં કેન્સરની સર્જરી ન કરવામાં આવે તો કેન્સરના ફેલાવવાની શક્યતા વધી જાય છે.

આ કેસમાં મહત્ત્વનું એ હતું કે,એ રીતે બાયપાસ સર્જરી કરવામાં આવે જેથી વહેલી રિકવરી થાય અને કેન્સરની સર્જરી કરી શકાય જેથી કેન્સરનું સ્ટેજ બદલાઈ ન જાય.આ માટે આ દર્દીમાં ડોક્ટરોએ રૂટિન બાયપાસનું વિકલ્પ છોડીને ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન(TAR)કર્યું.નોર્મલ બાયપાસમાં એક ઘમની અને 2-૩ શીરા(પગની નળીઓ )નો ઉપયોગ કરવામાં આવે છે.ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન પદ્ધતિમાં ફક્ત ધમનીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે આ નળીઓ કે તો હાથમાંથી અથવા છાતીમાંથી જ બને નળીઓ લેવામાં આવે છે.ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશનનો ફાયદોએ છે કે સર્જરીના ૩-4 અઠવાડિયાની અંદર જ કેન્સરની સર્જરી કરી શકાય છે અને આ દર્દીની 4 અઠવાડિયામાં જ કેન્સર સર્જરી કરવામાં આવી અને અત્યારે દર્દી સ્વસ્થ છે.કરી કેન્સર સર્જરીની અનોખી સિદ્ધિ

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે
Next Article IPL ફાઇનલમાં ગુજરાતનો વિજય અમદાવાદીઓ રોડ પર ઉતરી આવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up