By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 100 કરોડના ખંડણી કેસમાં અનિલ દેશમુખ સામે આરોપનામું દાખલ કરાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 100 કરોડના ખંડણી કેસમાં અનિલ દેશમુખ સામે આરોપનામું દાખલ કરાયું
GeneralNational

100 કરોડના ખંડણી કેસમાં અનિલ દેશમુખ સામે આરોપનામું દાખલ કરાયું

HM News
Last updated: 03/06/2022 6:12 AM
HM News
4 years ago
Share
SHARE

નવી િદલ્હી : સીબીઆઇએ રૂ.100 કરોડના લાંચ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું હતું.મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ સામે રૂ.100 કરોડની વસૂલીનો આક્ષેપ કર્યા બાદ સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે.આ કેસમાં તાજના સાક્ષી બનવાની પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેની અરજીને મુંબઈની સ્પેશ્યલ કોર્ટે મંજૂરી આપ્યા બાદ સીબીઆઇએ આ હિલચાલ કરી છે.

સીબીઆઇની વિશેષ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વાઝેએ દાવો કર્યો હતો કે તેને તેમની ધરપકડ પહેલા અને પછી સીબીઆઇને સહકાર આપ્યો છે.આ પછી તેમના કબૂલાતનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. સીબીઆઈએ દેશમુખ,તેમના અંગત સ્ટાફના સભ્ય સંજીવ પલાન્દે અને કુંદન શિંદે મુંબઈની સ્પેશ્યલ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું તથા ભ્રષ્ટાચાર અને કાવતરાના આરોપ મૂક્યા છે.મુંબઈ પોલીસ કમિશનરના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમવીર સિંહે દાવો કર્યો હતો કે દેશમુખે મુંબઈના બાર્સ અને રેસ્ટોરાં પાસેથી દર મહિને રૂ.100 કરોડની ખંડણી વસૂલવાની સૂચના આપી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પૂછપરછ વખતે સત્યેન્દ્ર જૈન સાથે વકીલ રાખવાના આદેશને ઇડીએ પડકાર્યો
Next Article ચૂંટણીપંચે રજિસ્ટર્ડ છતાં નિષ્ક્રિય 87 રાજકીય પક્ષોને લિસ્ટમાંથી હટાવ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up