By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 30 કરોડના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના PI સસ્પેન્ડ, મોટા અધિકારી સામે ક્યારે થશે કાર્યવાહી ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > 30 કરોડના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના PI સસ્પેન્ડ, મોટા અધિકારી સામે ક્યારે થશે કાર્યવાહી ?
GandhinagarGeneral

30 કરોડના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના PI સસ્પેન્ડ, મોટા અધિકારી સામે ક્યારે થશે કાર્યવાહી ?

HM News
Last updated: 19/01/2023 3:23 PM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2023 ગુરૂવાર : ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા સાથે સંબંધ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર જી.એચ. દહિયાને આજરોજ ગૃહવિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી.એચ. દહિયાના ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાના વહીવટદાર તરીકે પોલીસ બેડામાં જાણીતા હતા.આ મહિનાના અંતમાં પોલીસ વડા નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દહિયા ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા.તેમની ઉપર કબૂતરબાજ ભારત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂપિયા 30 કરોડ લીધા હોવાની ફરિયાદ થઈ હતી.આ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી અને હવે વધુ કાર્યવાહી કરવા માટે અન્ય પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ માંગવામાં આવી રહ્યા છે.

આશિષ ભાટિયા હવે નિવૃત્ત થવાના છે ત્યારે આ સમયે તેઓ વિવાદમાં સપડાયા છે.ગૃહ વિભાગ ધ્વારા દહિયા ને બદલી સાથે સસ્પેન્ડ કર્યા હોવા છતાં આશિષ ભાટિયા એ નિર્ણય લેવામાં ખૂબ જ વિલંબ કર્યો એટલે જ આશિષ ભાટિયા અને દહિયાની ગાઢ મૈત્રી આજે ફરી ચર્ચાનો વિષે બન્યો છે સાથે આશિષ ભાટિયા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.કબૂતરબાજીમાં મોટો ખેલ કર્યો હોવાનો દહિયા પર આરોપ છે.

ભરત પટેલ ઉર્ફે બોબી ગુજરાત રાજ્યનો સૌથી મોટો કબૂતરબાજ થોડા સમય પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલના સકંજામાં આવ્યો હતો,અન્ય કેસ માં પણ ટે ગણા સમયથી ફરાર હતો ત્યારે રાજ્યના પોલીસ વડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપી હતી અને આ તપાસના અધિકારી દહિયા હતા.બૉબીની ધરપકડ વખતે તેની પાસે થી 69 પાસપોર્ટ મળી આવ્યા હતા.

આ તપાસ ની શરૂઆત થી દહિયાની ભૂમિકા શંકાસ્પદ રહી હતી,પાસપોર્ટ તપાસ વખતે બોબી સહિત 18 શખ્સો સામે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.સોલા પોલીસ સ્ટેશનમાં દહિયા તપાસ અધિકારી ન હોવા છતાં એક રાત તેમણે ફરજ બજાવી હતી,આ માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ ને થતાં ઉચ્ચ અધિકારીઓએ ખાતાકીય તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં દહિયા સામે અનેક પુરાવા હાથ લાગ્યા હતા.જે પછી એડિશનલ ડીજી નિરજાએ ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાને પત્ર લખી દહિયા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.આશિષ ભાટિયા એ કોઈ કાર્યવાહી ન કરતાં ગૃહ વિભાગે દહિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

દહિયાના સસ્પેન્શન બાદ અન્ય અધિકારીઓના પણ ટ્રેક રેકોર્ડ ગૃહ વિભાગ દ્વારા માંગવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ ઊંડી તપાસ થશે તો પોલીસ બેડાના મોટા નામ ખૂલે એવી આશંકા સેવાઇ રહી છે.હવે આ મામલે ગૃહ વિભાગ આશિષ ભાટિયાની પણ પૂછપરછ કરે છે કે પછી વય નિવૃત્તિ સાથે આ મામલા ને પણ નિવૃત્ત કરે છે તે જોવું રહ્યું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે ઝેર ગટગટાવ્યું
Next Article રાજ્યના બહુચર્ચિત કબુતરબાજી કેસના આરોપીને છોડાવવા ભાજપના ‘મેટર’ નામથી જાણીતા નેતાના નિષ્ફળ ધમપછાડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up