By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 5Gના પ્રથમ પેમેન્ટ પેટે ટેલિકોમ કંપનીઓ DoTને ચૂકવશે રૂ. 13500 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > 5Gના પ્રથમ પેમેન્ટ પેટે ટેલિકોમ કંપનીઓ DoTને ચૂકવશે રૂ. 13500 કરોડ
BusinessGeneral

5Gના પ્રથમ પેમેન્ટ પેટે ટેલિકોમ કંપનીઓ DoTને ચૂકવશે રૂ. 13500 કરોડ

HM News
Last updated: 03/08/2022 12:23 PM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022,બુધવાર : ટેલિકોમ વિભાગ તાજેતરમાં પૂર્ણ થયેલી ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં ખરીદેલા સ્પેક્ટ્રમ માટેના પેમેન્ટના પ્રથમ હપ્તાના ભાગરૂપે ટેલિકોમ પાસેથી આગામી 10 દિવસમાં આશરે રૂ. 13,500 કરોડ મેળવશે.

ટેલિકોમ વિભાગની પ્રાથમિક ગણતરી મુજબ રિલાયન્સ જિયોનો સ્પેક્ટ્રમની ખરીદીના પેમેન્ટના પ્રથમ હપ્તામાં રૂ. 7,838 કરોડ, ભારતી એરટેલ રૂ. 3,834 કરોડ અને વોડાફોન આઇડિયા રૂ. 1,673 કરોડની ચૂકવણી કરી શકે છે.તો ટેલિકોમ સેક્ટરના નવા ખેલાડી અદાણી ડેટા નેટવર્ક્સ પોતાની બીડની સંપૂર્ણ રૂ. 212 કરોડની રકમ ચૂકવે તેવી અપેક્ષા છે.

સોમવારે સમાપ્ત થયેલી ફાઇવ-જી એરવેઝની હરાજીમાં રિલાયન્સ જિયો સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવ્યુ છે જેણે સ્પેક્ટ્રમ ખરીદવા માટે રૂ. 88078 કરોડનો ખર્ચ કર્યો છે.તો એરટેલે અને વોડાફોન આઇડિયા એ અનુક્રમે રૂ. 43084 કરોડ અને રૂ. 18799 કરોડના સ્પેક્ટ્રમ ખરીદયા છે.આ સ્પેક્ટ્રમ ખરીદવા માટે ટેલિકોમ કંપનીઓ પાસે 20 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવાનો અથવા વાર્ષિક હપ્તા બાદ મોટુ અપફ્રન્ટ પેમેન્ટ કરવાનો વિકલ્પ છે.સોમવારે સમાપ્ત થયેલી સાત દિવસની હરાજીમાં 51,236 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમના વેચાણમાંથી સરકારે રૂ. 150,173 કરોડની આવક મેળવી હતી. આ હરાજીમાં સરકારે કુલ 72,098 મેગાહર્ટ્ઝના એરવેવ્સ વેચાણ પર મૂક્યા હતા.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા બાદ આ સિંગરને જાનથી મારી નાંખવાની ધમકી
Next Article CWG 2022 : લવપ્રીત સિંહે વેઈટલિફ્ટિંગમાં જીત્યો બ્રોન્ઝ, કુલ 355 કિગ્રા વજન ઉંચક્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up