By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર
GeneralSouth Gujarat

ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર

HM News
Last updated: 12/06/2020 6:37 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ,12 જૂન : ડાંગ જિલ્લમાં 10 દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઇ હતી.જેના કારણે ગિરિમથક સાપુતારામાં ધુમ્મસમય વાતાવરણ બન્યુ હતું.ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે વરસાદી માહોલ હોવાથી ડાંગી ખેડૂતો ખેતીનાં કામ કાજમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીતનાં પંથકોમાં સતત 10 દિવસથી વરસાદી ઝાપટા સાથે ચોમાસાની ઋતુચક્રનો માહોલ જામતા સમગ્ર પંથકનાં વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઇ હતી.જ્યારે સાપુતારા ખાતે ધુમ્મસમય વાતાવરણ બની ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં જૂન મહિનાનાં પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો હતો.તેવામાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ,માંળૂગા,બારીપાડા સહિત સરહદીય ગામડાઓમાં બુધવારે સતત 10માં દિવસે પણ વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી ગઇ હતી.જેમાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં ગતરોજ મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સાંજે 4 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન 50 મિમી અર્થાત 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળ્યા હતા.ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો ખેતીનાં કામ કાજમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડાંગના આહવા ખાતે આત્મનિર્ભર યોજના હેઠળ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક
Next Article ડાંગના સરહદીય વિસ્તાર પાસે કોરોના પોઝિટિવ કેસ આવતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up