By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો
BusinessGeneralNational

નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો

HM News
Last updated: 16/06/2020 12:13 PM
HM News
6 years ago
Share
SHARE

– કોરોના સંકટને કારણે લાગુ લોકડાઉનથી MSME ક્ષેત્ર પર મોટો ખતરો
– રેટિંગ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે, માંગમાં ઘટાડો થવાથી ખતરો ઉભો થયો
– રિપોર્ટ અનુસાર નાના ઉદ્યોગકારોને આત્મનિર્ભર ભારત પેકેજથી વધુ રાહત નહીં મળે.

મુંબઈ : દેશના કુલ સ્થાનિક ઉત્પાદમાં (GDP) વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાંચ ટકાનો ઘટાડો થતાં ભારતીય ઉદ્યોગની આવકમાં પણ 15 ટકાનો ઘટાડો થઈ શકે છે.એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આ સ્થિતિ દેશના સૂક્ષ્‍મ,લઘુ અને મધ્યમ એન્ટરપ્રાઇઝ (MSME) પર ‘અસ્તિત્વનું સંકટ’ ઉભી કરી શકે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,સરકાર દ્વારા જાહેર કરાયેલ આત્મનિર્ભર પેકેજથી આ ઉદ્યોગોને ઓછી રાહતની સંભાવના છે.રિપોર્ટમાં કહેવું છે કે,નાના ધંધાર્થીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવા માંગ વધવી જરૂરી છે.

MSME સેક્ટરની આવકમાં 21 ટકાનો ઘટાડો થશે : અભ્યાસ

સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે (CRISIL) રિપોર્ટમાં જણાવ્યું કે,MSME સેક્ટરમાં 21 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.આવી સ્થિતિમાં તેમનો ઓપરેટિંગ નફો 4થી 5 ટકા જ રહેશે.એજન્સીના અંદાજ મુજબ કોરોના વાયરસની અસરને કારણે દેશની GDPમાં પાંચ ટકાનો ઘટાડો થઈ શકે છે.

આત્મનિર્ભર પેકેજની માત્ર ઓછી રાહત

કોરોના વાયરસના કારણે દેશભરમાં લગભગ ત્રણ મહિના લોકડાઉન રહ્યું,જેને ખોલવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા.કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકે MSME સેક્ટરની મદદ માટે કેટલાક પગલાંની જાહેરાત કરી છે.MSME સેક્ટરને 3 લાખ કરોડ રૂપિયા સુધીની ગેરંટી મુક્ત લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

MSME સેક્ટરમાં કુલ દેવામાં 32 ટકા લોન સૂક્ષ્‍મ એન્ટરપ્રાઇઝની

અહેવાલમાં વધુ જણાવ્યું કે,ચીજવસ્તુઓના ઘટેલા ભાવથી લાભ ઉઠાવી શકાય છે,જોકે અર્થવ્યવસ્થામાં નબળી માંગના કારણે નાના ઉદ્યોગ-ધંધાર્થીઓ આનો લાભ ઉઠાવી શકશે નહીં.સૌથી મોટી અસર સૂક્ષ્‍મ એન્ટરપ્રાઇઝમાં જોવા મળશે. MSME સેક્ટરમાં કુલ દેવામાં 32 ટકા લોન સૂક્ષ્‍મ એન્ટરપ્રાઇઝની છે.ધ્યાનમાં રાખો કે સૂક્ષ્‍મ એન્ટરપ્રાઇઝ મહેસૂલ વૃદ્ધિ,ઓપરેટિંગ પ્રોફિટ માર્જીન અને કાર્યકારી મૂડી મામલે મોટો સામનો કરી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નર્મદા તટના પ્રાચીન શૂરપાણેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોનો તરખાટ
Next Article ગુજરાતમાં સિનિયર IAS ઓફિસરોની બદલીના ભણકારા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up