By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીન સાથે ભારતના તણાવ વચ્ચે અમેરિકાથી આવી ખુશખબર: વેપારમાં મળશે ફરી છૂટછાટ, મળી શકે છે આ દરજ્જો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીન સાથે ભારતના તણાવ વચ્ચે અમેરિકાથી આવી ખુશખબર: વેપારમાં મળશે ફરી છૂટછાટ, મળી શકે છે આ દરજ્જો
GeneralNational

ચીન સાથે ભારતના તણાવ વચ્ચે અમેરિકાથી આવી ખુશખબર: વેપારમાં મળશે ફરી છૂટછાટ, મળી શકે છે આ દરજ્જો

HM News
Last updated: 19/06/2020 2:02 PM
HM News
5 years ago
Share
SHARE

ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે બંને દેશોના કારોબારી સંબંધો પણ તણાવભર્યા બની ગયા છે.ત્યારે આ તરફ અમેરિકા ભારત સાથે પોતાના કારોબારી સંબંધ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.અમેરિકાની સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રિફરેન્સ હેઠળ ભારતને ફરી સામેલ કરવામાં આવી શકે છે.

ભારત તરફથી યોગ્ય જવાબી પ્રસ્તાવ મળશે

તેમણે કહ્યું કે, અમેરિકા હાલમાં ભારત સાથે આ અંગે વાતચીત કરી રહ્યું છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇત્ઝરે કહ્યું કે,સીનેટની ફાઇનાન્સ કમિટીના સભ્યોને જણાવ્યું છે કે,હજુ સુધી અમે જીએસપીની મંજૂરી આપી નથી,પરંતુ અમે તેના અંગે ચર્ચા કરી રહ્યા છીએ.ભારત તરફથી યોગ્ય જવાબી પ્રસ્તાવ મળશે તો અમે ભારતને ફરી જીએસપીનો દરજ્જો પ્રદાન કરી શકીએ છીએ.

લાભ ચાલુ રાખવા માંગણી કરી હતી

ગત્ વર્ષે પીએમ મોદીના પ્રવાસ પહેલા અમેરિકાના 44 પ્રભાવશાળી સાંસદોએ ટ્રમ્પ તંત્રને ભારતને જીએસપી વેપાર કાર્યક્રમ હેઠળ અપાતા લાભ ચાલુ રાખવા માંગણી કરી હતી,પરંતુ ટ્રમ્પ સરકારે ગત્ જૂન મહિનામાં ભારતને આપેલો જીએસપીનો દરજ્જો છિનવી લીધો હતો.જીએસપી હેઠળ ભારતને અમેરિકા સાથેના વેપારમાં કેટલીક છૂટછાટ મળતી હતી.

મહારાષ્ટ્રમાં રમાશે આઈપીએલની લીગ મેચો, પ્લેઓફ મેચોની રેસમાં અમદાવાદ સૌથી આગળ
કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોંટેડ બે આરોપી ઝડપાયા
તાંતીથૈયા ખાતે થી 14 કિલોના રાંધણ ગેસના બાટલા માંથી કોમર્શિયલ ગેસ બોટલમાં ભરવાનું મોટું રેક્ટ ઝડપાયું
શિક્ષણ બોર્ડની મૂલ્યાંકન કામગીરી 80 ટકા પૂર્ણઃ 60 લાખ ઉત્તરવહી તપાસાઈ
BJP ઉમેદવારના ભાઈના ફ્લેટમાંથી મળ્યું સાડા 22 કિલો સોનું, નેપાળ પોલીસે હાથ ધરી તપાસ
Share This Article
Facebook Email Print
Previous Article સ્વિત્ઝર્લેન્ડમાં એક ટ્રેનમાંથી સોનાની ભરેલી બેગ મળી, તેની કિંમત જાણીને હોશ ઊડી જશે!
Next Article GSTના રિટર્ન ફાઈલની તારીખ નજીક આવી ત્યાં જ પોર્ટલ પર ફરી ધાંધિયા શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up