By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ
GeneralNational

NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ

HM News
Last updated: 29/06/2020 8:23 AM
HM News
6 years ago
Share
SHARE

વારાણસી, તા.૨૯: NIA એ રવિવારે ઉત્ત્।ર પ્રદેશના ચંદૌલી અને વારાણસીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એક એજન્ટના રે રેડ પાડી હતી.મોહમંદ રાશિદ નામના એક એજન્ટને યૂપી એટીએસએ જાન્યુઆરી ૨૦૨૦માં પકડયો હતો.મોહમંદ રાશિદ પર દેશમાં સીઆરપીએફના ઠેકાણાઓ પર જાસૂસી અને સામરિક રીતે મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા હેડલર્સને મોકલવાનો આરોપ છે.

NIA ની ટીમએ મોહમંદ રાશિદના ચંદૌલી અને વારાણસી સ્થિત ઘરે રેડ પાડી હતી. તલાશી દરમિયાન રાશિદના ઘરેથી મોબાઇલ ફોન અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. રાશિદની સાથે પૂછપરછ ચાલુ છે.NIA આ દસ્તાવેજો અને મોબાઇલના આધારે જાણકારી એકઠી કરી રહી છે. તે પ્રકારે કેટલાક વધુ લોકો પણ ISI માટે જાસૂસી તો સામેલ તો નથી ને.

રાશિદને ૧૯ જાન્યુઆરીની ધરપકડ કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે રાશિદ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતો.રાશિદ ભારતમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતો હતો. જાસૂસીની ટ્રેનિંગ લેવા માટે તે વખત પાકિસ્તાન જઇ ચૂકયો છે.તેના દ્વારા આપવામાં આવેલા ભારતના નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ ચલાવી રહ્યો હતો.રાશિદ તેમને ભારતના સંવેદનશીલ અને રણનીતિક મહત્વપૂર્ણ જાણકારી અને ફોટો મોકલતો હતો. યૂપી એટીએસએ તેને પકડી પાડયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધીનગર : કૉંગ્રેસના ‘દગાખોરો’ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી
Next Article પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધમાં ઉતરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ પકડમાં, અમિત ચાવડાની અટકાયત કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up