By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે!, છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે!, છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
GeneralSouth Gujarat

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે!, છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

HM News
Last updated: 10/06/2021 6:38 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇને ધમરોળ્યા બાદ મોન્સૂન 2021ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે.નૈઋત્યનું ચોમાસું વલસાડથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હોવાની ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે.મેઘરાજાના આગમન સાથે જ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભારે પવન સાથે ચાર કલાકમાં 2.44 ઈંચ વરસાદ તૂટી પડયો હતો.હવે ચોમાસું આગામી 48 કલાકમાં સુરત આવી પહોંચશે. દરમિયાન આગામી 24 કલાક વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે સુરત,નવસારી,તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 4 ઈંચ,નવસારીમાં અઢી ઈંચ,કપરાડામાં બે ઈંચ,અમરેલી,રાજુલામાં એક-એક ઈંચ અને વાપી,ધરમપુર,પારડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત પધારમણી થઇ ચૂકી છે.વહેલી સવારે વલસાડના કપરાડામાં મેઘરાજાએ સત્તાવાર એન્ટ્રી કરી હતી.મેઘરાજાના આગમન સાથે જ વલસાડમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો.વલસાડના મોટાભાગના તાલુકાઓમાં ઓછો વત્તો વરસાદ નોંધાયો હતો.ખાસ કરીને વલસાડનું ચેરાપૂંજી ગણાતા કપરાડામાં ચાર કલાકમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં 14 મી.મી., ઉમરગામમાં 16 મી.મી., ધરમપુર 15 મી.મી. વરસાદ નોંધાયો હતો. ચોમાસું સુરત તરફ આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગના આગાહી અનુસાર સુરતીઓને આગામી 48 કલાકમાં આકરી ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી સંભાવના છે.કેમકે, ચોમાસું 48 કલાકમાં સુરત દસ્તક આપશે.

મોન્સૂનના આગમન વચ્ચે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી,વલસાડ,તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે.તેમજ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી તેવી સંભાવના છે.બીજી તરફ બુધવારે સુરતમાં સવારે વાદળછાયું વાતાવરણ છવાયું હતું,પરંતુ ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી.જ્યારે વાંસદા તાલુકામાં બપોરે 02 વાગ્યા બાદ વરસાદ તૂટી પડયો હતો.સાંજ સુધીમાં વાંસદામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

કપરાડાના મનાલામાં 45 ફૂટ ઊંડો કૂંવો ધસી પડયો

વલસાડમાં ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદને પગલે કપરાડાના મનાલા ગામના આલ્યા ફળિયામાં આવેલો કૂવો ધસી પડયો હતો. 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલો 45 ફૂટ ઊંડા કુવામાંથી ગામના 200થી વધુ પરિવારો રોજિંદા વપરાશનું પાણી મેળવતા હતા.દરમિયાન એકાએક કૂવો ધસી પડતાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઝારખંડમાં નરાધમોએ ભાજપના નેતાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બળાત્કાર કર્યા પછી આંખો પણ કાઢી
Next Article નિખિલ દોંગા કેસમાં મોટો ઘટસ્ફોટ, પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની હત્યા કરવાની ફિરાકમાં હોવાનો ખુલાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up