By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લગ્ન મંડપમાં ‘ગુટખા’ ખાવાનું વરરાજાને ભારે પડ્યુ !! દુલ્હનને ગુટખા પસંદ ન હોય લગ્ન કરવાનો કર્યો ઇન્કાર : જાન લીલા તોરણે પાછી ફરી !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લગ્ન મંડપમાં ‘ગુટખા’ ખાવાનું વરરાજાને ભારે પડ્યુ !! દુલ્હનને ગુટખા પસંદ ન હોય લગ્ન કરવાનો કર્યો ઇન્કાર : જાન લીલા તોરણે પાછી ફરી !!
GeneralNational

લગ્ન મંડપમાં ‘ગુટખા’ ખાવાનું વરરાજાને ભારે પડ્યુ !! દુલ્હનને ગુટખા પસંદ ન હોય લગ્ન કરવાનો કર્યો ઇન્કાર : જાન લીલા તોરણે પાછી ફરી !!

HM News
Last updated: 10/06/2021 7:55 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશનાં બાલિયા જીલ્લામાં લગ્નગીતો ગવાતા હતા ગોર મહારાજ મંત્રો બોલતા હતા તેજ સમયે મંડપમાં વરરાજા એ ગુટખા તોડી મોઢામાં નાખતા જ આ દ્રશ્ય જોઇને દુલ્હન ભડકી હતી કારણ કે તેણે ગુટખા ખાતા માણસો પસંદ ન હોઈ તેણે તરત જ આવા ગુટખા ખાનારા વરરાજા સાથે પરણવાની ઘસીને ના પાડી દેતા ભારે હોબાળો થયો હતો અને લગ્નગીતો અટકી પડ્યા મહારાજ મંત્ર બોલતા અટકી ગયા અને જાન ખાલી હાથે પાછી વળી હતી અને વરરાજા ના તે યુવતી સાથે પરણવાના ઓરતા અધૂરા રહી ગયા હતા.

વાત છે યુપી ના બલિયા જિલ્લા ના મિશરૌલી ગામની દુલ્હન અને ખેજુરી ગામના દુલ્હા ની કે જ્યાં આ દંપતી ના લગ્ન થવાના હતા.પરંતુ દુલ્હને જોયું કે તેનો થનારો પતિ દારૂ પીને અને ગુટખા ખાતો ખાતો મંડપ સુધી આવ્યો હતો.આ જોઈને દુલ્હને મંડપમાં જ લગ્ન કરવાની ના પાડી હતી જાન ને પાછી ના મોકલાય તેમ જણાવી કલાકો સુધી દુલ્હનને મનાવી પણ તે માની નહીં.અંતે બંને પરિવારે એકબીજાને આપેલી ગિફ્ટ પરત કરીને લગ્ન કેન્સલ કર્યા હતા અને ગુટખાને લીધે લગ્ન કેન્સલ થયેલા જોઇને મહેમાનોએ પણ મઝા લીધી હતી અને સૌ વાતો કરતા કરતા પોતપોતાના ઘર ભેગા થઈ ગયા હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપમાં ધમાસાણ મચવાના અણસાર : આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા-જૂની થવાના એંધાણ, સરકારમાં થઈ શકે છે મોટા ફેરબદલ
Next Article રાજકોટના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુને આપઘાત કરવા મજબુર કરાયાનો ખુલાસો ; મહિલાઓ સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરી માર મરાતો : સુસાઇડ નોટ મળતા ચકચાર !!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up