By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે
AhmedabadGeneral

લદાખમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે એડવાઈઝરી બહાર પડાશે

HM News
Last updated: 30/05/2022 7:18 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : લદાખમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા આવે છે ત્યારે હવે લદાખમાં આવતા પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.જેમાં વિમાનથી લેહ આવતા પ્રવાસીઓ માટે 48 કલાક સ્ટે કરવાનો રહેશે ત્યારબાદ જ પ્રવાસી આગળ પ્રવાસ કરી શકશે.આ ઉપરાંત ટૂંક સમયમાં લદાખ ડેવલપમેન્ટ ઓથોરિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા લેહ સહિતના સ્થળે કઈ કઈ હોટલમાં રૂમો ખાલી છે અને ટેક્સી સર્વિસ સહિતની તમામ માહિતી મળી શકશે.

લદાખ યુનિ.માં ગુજરાત સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા લદાખના ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશી ગ્યાલસોંગે જણાવ્યું કે લદાખમાં ફરવા આવતા પ્રવાસીઓને ભૌગોલિક પરિસ્થિતિ વિશે પૂરતી જાણ હોતી નથી.ઊંચા પર્વતો,સ્નો ફોલ,અસહ્ય ઠંડી વગેરેને લીધે અહીં ફરવા આવતા પ્રવાસીઓને શ્વાસની તકલીફ,માથાનો દુખાવો સહિતની અનેક શારીરિક તકલીફો થતી હોય છે.પ્રવાસીઓએ અહીં આવ્યા બાદ બેથી ત્રણ દિવસ સ્ટે કરીને અહીંના વાતાવરણ સાથે સેટ થવું પડતું હોય છે.ઉપરાંત,અહીં ટેક્સી ન મળવાથી માંડી ઘણી મુશ્કેલી પ્રવાસીઓને પડે છે.આ તમામ બાબતોને ધ્યાને રાખતા ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.

જેમાં પ્રવાસીઓએ શું ધ્યાન રાખવું,શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ લેહ સહિતના તમામ ટૂરિસ્ટ પોઈન્ટ પર હોટલોમાં કેટલા રૂમ ખાલી છે તે સહિતની માહિતી ઓનલાઈન મળી રહેશે.ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશીએ વધુમાં જણાવ્યું કે અહીં પ્રવાસીઓ વધી રહ્યા છે અને ગ્લેશિયર પીગળવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આ માટે લાંબા ગાળાનું આયોજન અમે કરી રહ્યા છે.આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો છે.હોટલો અને ટેક્સી ન મળવાથી મુશ્કેલી પડી છે.આ વર્ષની સિઝનમાં છેલ્લા થોડા સમયમાં જ પર્વતો પર ફરવા જવાને લીધે આઠ પ્રવાસીના મૃત્યુ થયા હતા.લદાખમાં 11,500થી વધુની ઊંચાઈ ધરાવતા ઊંચા પર્વતોને લીધે ઓક્સિજનની ખૂબ જ સમસ્યા છે.જેના કારણે જ અમે એડવાઈઝરી તૈયાર કરવાનું આયોજન કરી રહ્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પતિની જામીન અરજી રદ
Next Article 1 મહિનામાં બાયપાસના દર્દીને રિકવર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up