By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી
AhmedabadGeneral

વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી

HM News
Last updated: 16/06/2022 5:51 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : એકસમયે શહેરીજનો માટે શ્રેષ્ઠ બસ સેવા ગણાતી એએમટીએસની હાલત સાવ કફોડી અને પ્રતિષ્ઠા તળિયે ગઇ છે,ત્યારે યુવાવર્ગને આકર્ષવાનાં નામે ડિજિટલાઇઝેશન અને પેટીએમ વગેરે દાવા કરનારા ભાજપનાં વર્તમાન હોદ્દેદારોનાં ગેરવહીવટના કારણે ઓટોમેટિક ટિકિટિંગ મશીન અને ટિકિટ રોલ પાછળ લાખોનો ખર્ચો કરાયા પછી પણ એક કરોડ ટિકિટ છપાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

કરોડોની ખોટમાં ચાલતી એએમટીએસને દેવામાંથી બહાર કાઢવાને બદલે હજુ પણ ખાનગી ઓપરેટરોનાં લાભાર્થે જ ચલાવવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાયો છે.વર્તમાન પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ પણ કોઇ અકળ કારણોસર એએમટીએસના વહીવટમાં દખલગીરી કરતા નથી,જયારે પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલને એએમટીએસનાં ચેરમેન બનાવવાથી કોઇ ફાયદો થયો નથી તે વાત ભાજપના સૌ કોઇ જાણે છે.તેમની સરખામણીએ અગાઉનાં બે ચેરમેન ચંદ્રપ્રકાશ દવે અને અતુલ ભાવસારની કામગીરી વધુ પ્રશંસનીય હતી તેમ ભાજપનાં આગેવાનો પણ સ્વીકારી રહ્યાં છે.

એએમટીએસમાં જૂના ટિકિટ બોક્સ અને પંચીગનો અવાજ બંધ કરી આધુનિકતા અને ડિજિટલાઇઝેશનની વાતો કરીને ઓટોમેટિક ટિકિટ મશીન તથા તેનાં રોલ પાછળ લાખોનો ખર્ચો કર્યા બાદ હાલમાં સંખ્યાબંધ મશીનો બંધ પડ્યા હોવાની અને રોલ પણ ધૂળ ખાતા હોવાની માહિતી આપતાં એએમટીએસના સૂત્રોએ કહ્યું કે,કેટલીય બસોમાં કંડકટરો જૂના ટિકિટ બોક્સ અને પંચીગનો ઉપયોગ કરતાં થઇ ગયાં છે.એટલું જ નહિ પેટીએમની વાતો કરનારા એએમટીએસના હોદ્દેદારોએ મનપસંદ પ્રવાસ યોજનાની એક કરોડ ટિકિટ છપાવવાનો ઓર્ડર આપવાની દરખાસ્ત પણ મંજૂર કરી નાખી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મચ્છરઃ ફોગિંગ અને દવા છંટકાવમાં ગોટાળા છતાં 6 કરોડનો ધુમાડો કરાશે
Next Article રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ, ક્રાઇમ બ્રાંચનું ફુટ પેટ્રોલિંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up