By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંકટ વચ્ચે સરકારે સેંકડો કરોડો રૂપિયાના ૧૮૨ આદેશ બહાર પાડ્યાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સંકટ વચ્ચે સરકારે સેંકડો કરોડો રૂપિયાના ૧૮૨ આદેશ બહાર પાડ્યાં
GeneralMumbai

સંકટ વચ્ચે સરકારે સેંકડો કરોડો રૂપિયાના ૧૮૨ આદેશ બહાર પાડ્યાં

HM News
Last updated: 25/06/2022 5:50 AM
HM News
4 years ago
Share
SHARE

સરકાર બહુમતીમાં ન હોવાનો દાવો કરીને આ આદેશ રદ કરવાની માગણી બીજેપીએ રાજ્યપાલને પત્ર લખીને કરી મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો થવાથી મહાવિકાસ આઘાડી સરકાર મુશ્કેલીમાં છે છતાં ૨૦થી ૨૪ જૂન દરમ્યાન આ સરકારે સેંકડો કરોડ રૂપિયાના ૧૮૨ સરકારી આદેશ જારી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.એટલું જ નહીં,૧૭ જૂને સરકારે ૧૦૭ સરકારી આદેશ પાસ કર્યા હતા જે સરકારની અધિકૃત વેબસાઇટ પર છે.બીજેપીએ દાવો કર્યો છે કે શિવસેનાના ૪૦થી વધુ વિધાનસભ્યોએ બળવો કર્યો હોવાથી સરકાર બહુમતીમાં નથી ત્યારે આ સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા આદેશ ગેરકાયદે છે એટલે એ રદ કરવાની માગણી કરતો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લખ્યો હતો.

મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના-અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન છે. શિવસેનાના ૪૦ જેટલા વિધાનસભ્યો સાથે એકનાથ શિંદેએ બળવો કર્યો હોવાથી બે દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના નેતાઓને હું આ પદ માટે યોગ્ય ન લાગતો હોઉં તો રાજીનામું આપી દઈશ એવું કહ્યું હતું.આથી સરકાર ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા હોવા છતાં સરકારે ૨૦થી ૨૪ જૂન દરમ્યાન સેંકડો કરોડ રૂપિયાનાં વિકાસ સંબંધી કામોને મંજૂરી આપતા આદેશ પાસ કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.એટલું જ નહીં,૧૭ જૂને સરકારે આવા બીજા ૧૦૭ સરકારી આદેશ મંજૂર કર્યાં હતા.

સરકારના આ નિર્ણયનો વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અને બીજેપીના વરિષ્ઠ નેતા પ્રવીણ દરેકરે ‌વિરોધ વ્યક્ત કરીને એ રદ કરવાની માગણી કરતો પત્ર રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગઈ કાલે લખ્યો હતો.પત્રમાં પ્રવીણ દરેકરે લખ્યું હતું કે‘રાજ્ય સરકારે જારી કરેલા સરકારી આદેશ શંકાસ્પદ છે.સરકારે ૨૪ કલાકમાં ૧૬૦થી વધુ આદેશ જારી કર્યા છે જે યોગ્ય નથી લાગતા.આથી આપને વિનંતી છે કે આમાં હસ્તક્ષેપ કરો અને સરકારની આવી પ્રવૃ‌ત્ત‌િ પર નિયંત્રણ મૂકો.અમને શંકા છે કે રાજ્યના ગૃહવિભાગ સહિતના મહત્ત્વના વિભાગના મહત્ત્વના અધિકારીઓની બદલી કરવાની હિલચાલ થઈ રહી છે.

આપને ખ્યાલ છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપ થયા બાદ ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ જેલમાં છે.આ કેસ સંબંધી અધિકારીઓની બદલી કરાશે તો આ મામલાને અસર થશે.સરકાર અઢી વર્ષથી સત્તામાં છે ત્યારે જનતાના હિત માટેનાં જૂજ કામ કરી શકી છે અને હવે જ્યારે એ જવાની તૈયારીમાં છે ત્યારે અચાનક એકસાથે સેંકડો કરોડો રૂપિયાનાં વિકાસ સંબંધી કામને મંજૂરી આપીને જનતાના રૂપિયાનો દુરુપયોગ કરી રહી છે.આપ આ તમામ આદેશને રદ કરવા માટે હસ્તક્ષેપ કરો.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી
Next Article શિવસેનાના ૪૦૦ નગરસેવકોએ આપ્યું એકનાથ શિંદેને સમર્થન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up