By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ
GeneralNational

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

HINDUSTAN MIRROR
Last updated: 14/08/2026 4:43 PM
HINDUSTAN MIRROR
8 hours ago
Share
Pc : Google
SHARE

NALSAR યુનિવર્સિટી વિવાદને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI)ની ભૂમિકા પર સવાલ ઉઠાવતાં તેની દખલગીરીને બિનજરૂરી ગણાવી હતી.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવા અને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે તેની સાથે BCIને કોઈ સીધો સંબંધ નથી. આ અંગે CJI સૂર્યકાંતે કહ્યું હતું કે આ મુદ્દો વિદ્યાર્થીઓ અને કોર્ટ વચ્ચેના સંવાદનો છે અને તેમાં BCIની દખલગીરી જરૂરી નથી.

ખોટું નિવેદન આપ્યું હોય તો પણ વિરોધ કરવાનો અધિકાર રહે છે

CJI સૂર્યકાંતે પોતાના વિદ્યાર્થીકાળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ પણ વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા.તેમણે કહ્યું કે કોઈ વિદ્યાર્થીનું નિવેદન ખોટું હોય તો પણ તેને પોતાની વાત રજૂ કરવાનો અને વિરોધ કરવાનો અધિકાર છીનવી શકાય નહીં.CJIએ કહ્યું હતું કે યુવાનીમાં કોઈ વ્યક્તિ ખોટું નિવેદન આપી દે, તેનો અર્થ એવો નથી કે તેનો વિરોધ કરવાનો અધિકાર જ ખતમ થઈ જાય.આ મામલે સુપ્રીમ કોર્ટે BCIને નોટિસ પાઠવી છે અને બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.જોકે, સુનાવણી દરમિયાન BCI તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સર્ક્યુલર પહેલેથી જ પરત ખેંચી લેવામાં આવ્યો છે.કોર્ટે વચગાળાનો આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે NALSAR અથવા કોઈ અન્ય નેશનલ લો યુનિવર્સિટી (NLU) કે લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સામે સંબંધિત ઘટનાઓને લઈને કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

શું છે NALSAR અને BCI વચ્ચેનો વિવાદ?

હૈદરાબાદ સ્થિત NALSAR યુનિવર્સિટી ઑફ લો અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI) વચ્ચેનો વિવાદ સામે આવ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો.શરૂઆતમાં BCIએ NALSARના 2026 બેચના તમામ વિદ્યાર્થીઓની વકીલ તરીકે નોંધણી પર રોક લગાવવાનો આદેશ જારી કર્યો હતો.જોકે, આ આદેશ જારી થયાના થોડા જ કલાકોમાં BCIએ તેને પરત ખેંચી લીધો હતો.ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં શુક્રવારની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે વિદ્યાર્થીઓના વિરોધના અધિકાર અને BCIની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન
Next Article UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

8 hours ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

8 hours ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

8 hours ago

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up