By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇ-વે બિલની વેલીડીટી ૩૧ મે સુધી લંબાવાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ઇ-વે બિલની વેલીડીટી ૩૧ મે સુધી લંબાવાશે
BusinessGeneralNational

ઇ-વે બિલની વેલીડીટી ૩૧ મે સુધી લંબાવાશે

HM News
Last updated: 29/04/2020 12:46 PM
HM News
5 years ago
Share
SHARE

– રાજયોની સરહદો પર ફસાયેલા ટ્રકોને તેના લીધે મુશ્‍કેલી નહીં પડે

નવી દિલ્‍હી તા. ર૯: સરકારની કોશિષ એવી છે કે વસ્‍તુઓ ખાસ કરીને આવશ્‍યક સામગ્રીની અવરજવરમાં કોઇ પ્રકારની અડચણ ન આવે.સાથે જ આવી સામગ્રી ભરેલા ટ્રકો જે કોઇપણ કારણે નેશનલ હાઇવે અથવા રાજયની બોર્ડરો પર ફસાયા છે,તેમને આગળ જવામાં કોઇ હેરાનગતી ન થાય.આ બાબતોને ધ્‍યાનમાં રાખીને હવે સરકાર એવા ઇ-વે બિલો જે ર૦ માર્ચથી અકિલા ૧પ એપ્રિલમાં એકસપાયરથઇ ચુકયા છે તેની વેલીડીટી ૩૧ મે સુધી વધારી શકે છે.

સુત્રો અનુસાર,આ અંગે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્‍ડ કસ્‍ટમ્‍સ ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પાડી શકે છે.એક સરકારી અધિકારી અનુસાર, એવા ઘણા ટ્રકો છે,જે માલ ભરીને દુર દુરના વિસ્‍તારોમાં જાય છે.તેમના માટે ઇ-વે બીલ જરૂરી છે.ઇ-વે બીલ અંતર પ્રમાણે વેલીડ હોય છે. ૧૦૦ કિ.મી.ના અંતર સુધી ઇ-વે બીલની વેલીડીટી ૧ દિવસની હોય છે.પ૦ હજાર રૂપિયાથી વધારે કિંમત માલ પર ઇ-વે બિલ લાગે છે.સામાન ભરેલા એવા હજારો ટ્રક છે,જે ઘણાં દિવસોથી રાજયોની બોર્ડરો પર,હાઇવે પર ફસાયેલા છે.તેમના ઇ-વે બીલની વેલીડીટી પુરી થઇ ગઇ છે.હવે તેમણે ફરીથી ઇ-વે બીલ બનાવવું પડશે ત્‍યારે તેને બીજા રાજયોમાં પ્રવેશ અપાશે.આ હેરાનગતિમાંથી છૂટકારો આપવા માટે સરકાર હવે જૂના ઇ-વે બીલની વેલીડીટી ૩૧ મે સુધી લંબાવવા માટે વિચાર કરી રહી છે.જો તેમ થશે તો,રાજયોની બોર્ડરો પર ફસાયેલા ટ્રકોને પરિસ્‍થિતી નોર્મલ થયા પછી બીજા રાજયોમાં જવામાં કોઇ મુશ્‍કેલી નહીં પડે.તેમની પાસે નવું ઇ-વે બીલ નહીં માંગવામાં આવે અને તેમણે નવું ઇ-વે બીલ બનાવવાની જરૂર નહીં પડે.આ ઉપરાંત,માલની અવર જવરમાં કોઇ ટેકનીકલ મુશ્‍કેલી નહીં ઉભી થાય.

એઈમ્સના ડોક્ટરને કોરોના વાયરસ પોઝિટીવ
ભારતને મદદ કરવાના નામે ભેગા કરેલા ફંડનો ઇસ્લામિક કટ્ટરપંથીઓએ વહીવટ કરી નાખ્યો ,આતંકવાદીઓને 158 કરોડ આપ્યા !!
હવે ઈન્ડિયન ટીમનો કેપ્ટન કોણ? કોહલીએ દક્ષિણ આફ્રિકા વનડે સિરીઝથી નામ પરત લીધું, પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત
9 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આમ આદમી પાર્ટીએ મુંબઈનું સૂકાન પ્રીતી શર્મા મેનને સોંપ્યું
Share This Article
Facebook Email Print
Previous Article એરટેલ-નોકિયાની વચ્ચે કરોડોની ડીલ થઇ : 4જી-5જી નેટવર્કને મળશે મજબૂતી
Next Article બુલંદ શહેરમાં સાધુઓની હત્યા મામલે મહારાષ્ટ્રની માફક કડક કર્યવાહી કરો : ઉદ્ધવ ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up