By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: DHFL માટે અદાણી ગ્રુપ, પિરામલ એન્ટરપ્રાઈસીસ સહિત ચાર બિડર રેસમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > DHFL માટે અદાણી ગ્રુપ, પિરામલ એન્ટરપ્રાઈસીસ સહિત ચાર બિડર રેસમાં
BusinessGeneralNational

DHFL માટે અદાણી ગ્રુપ, પિરામલ એન્ટરપ્રાઈસીસ સહિત ચાર બિડર રેસમાં

HM News
Last updated: 20/10/2020 7:31 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ : નાણાકીય સંકટમાં મુકાયેલી દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (DHFL)ને હસ્તગત કરવા માટે અદાણી ગ્રુપ અને પિરામલ એન્ટરપ્રાઈસીસ સહિત ચાર એન્ટિટીએ બિડકરી છે. DHFL હાલ ઈન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ છે. આ ઉપરાંત અમેરિકા સ્થિત ઓકટ્રી અને હોંગકોંગ સ્થિત એસસી લોવીએ પણ તેમની બિડ 17મીએ સબમિટ કરી છે. 17મી છેલ્લી તારીખ હતી. દરમિયાન ચાર બિડરની જાહેરાતને પગલે ડીએચએફએલનો શેર સોમવારે ઉછળી ગયો હતો અને તેમાં 10 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. તેનો ભાવ ~13.87 પર બંધ રહ્યો હતો.

રિઝર્વ બેન્કે ગત નવેમ્બર મહિનામાં DHFLને ઈન્સોલ્વન્સી પ્રક્રિયા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ને રિફર કરી દીધી હતી. એનસીએલટીમાં જનારી તે સૌપ્રથમ ફાઈનાન્સ કંપની હતી. આરબીઆઈએ તેના માટે સેક્શન 227 હેઠળ વિશેષ અધિકારનો પ્રયોગ કર્યો હતો. સૂત્રોએ કહ્યું હતું કે ઓકટ્રીએ સંપૂર્ણ કંપની માટે બિડ સબમિટ કરી છે અને બિડ વેલ્યૂ ~20,000 કરોડ છે. કંપની પર ~95,000 કરોડનું દેવું છે અને તેની પાસે ~10,000 કરોડની કેશ છે. આમ જો ઓકટ્રીની બિડ સ્વીકારી લેવાય તો એસબીઆઈની આગેવાનીમાં બેન્કોએ ~65,000 કરોડ માંડવાળ કરવા પડશે.

અદાણી ગ્રુપે DHFLના ~40,000 કરોડના હોલસેલ અને ~3000 કરોડના સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પોર્ટફોલિયો માટે બિડ કરી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. પિરામલ એન્ટરપ્રાઈસીસે DHFLના રિટેલ પોર્ટફોલિયો માટે બિડકરી છે. તેણે આ બિઝનેસ માટે ~12,000કરોડ દર્શાવ્યા છે અને તેના પર 18% યીલ્ડ માગી રહી છે. બેન્કર્સના મતે એસસી લોવીએ અનેક શરતો સાથે બિડ કરી છે, જે ખાસ ગણતરીમાં લેવાય તેવી શક્યતા નથી. NCLT મારફતે DHFLના રેઝોલ્યૂશનથી બેન્કોને ~60,000 કરોડ જેવી રકમ માંડવાળ કરવાનો વારો આશે. મતલબ કે તેમની આટલી એનપીએ વધી જશે. જુલાઈ 2019ના અંતે DHFLએ બેન્કો, નેશનલ હાઉસિંગ બોર્ડ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડહોલ્ડર્સને ~83,873 ચૂકવવાના બાકી હતા.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બુલેટ ટ્રેન માટે L&Tની 25,000 કરોડની લોએસ્ટ બિડ
Next Article હવે ભાજપના નેતાની જીભ લપસી, કોંગ્રેસના નેતાની પત્ની વિશે અભદ્ર ટકોર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up