By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: KGF Chapter 2નું Trailer રિલીઝ, ‘યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > KGF Chapter 2નું Trailer રિલીઝ, ‘યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ’
GeneralNational

KGF Chapter 2નું Trailer રિલીઝ, ‘યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ’

HM News
Last updated: 28/03/2022 8:51 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022, સોમવાર : સમગ્ર વિશ્વમાં KGFએ તેના ચાહકો મેળવ્યા છે અને હવે ‘KGF Chapter 2’નું ટ્રેલર પણ પોતાનો જલવો પાથરી રહ્યું છે.પ્રેક્ષકો માટે

અદભૂત સિનેમેટોગ્રાફી, વિસ્ફોટક એક્શન અને નિર્દેશનનો અંદાજો તમને ટ્રેલર જોઈને જ મળી જશે.રોકિંગ સ્ટાર્સ યશ,સંજય દત્ત અને રવીના ટંડનના શાનદાર પ્રદર્શને લોકોની આ ફિલ્મ માટેની ઉમ્મીદ વધારી દીધી છે.ટ્રેલર જોઈને જ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે,આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.

-સંજય દત્તનો ખતરનાક રોલ

‘KGF Chapter 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં એક અલગ જ પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે. KGF Chapter 2માં સંજય દત્ત તેના પાત્ર અધીરાના રોલમાં ખતરનાક લાગે છે.બોલિવુડમાં સંજયનું વ્યક્તિત્વ સૌથી શક્તિશાળી છે એમાં કોઈ શંકા નથી.હવે આ ફિલ્મમાં અધીરાના રોલમાં તેનો લુક ખૂબ જ અલગ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ટ્રેલર જોઈને એ પણ અનુમાન લગાવી શકાય છે કે,રવીના ટંડનનો રોલ જબરદસ્ત હશે.જો સૂત્રોનું માનીએ તો ફિલ્મમાં તેની ભૂમિકા ઈન્દિરા ગાંધીથી પ્રેરિત છે.બીજી તરફ યશની વાત કરીએ તો પહેલા ભાગની જેમ આ વખતે પણ તે પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરવા તૈયાર છે.ટ્રેલરમાં પણ તેનો શાનદાર ડાયલોગ છે.એન્ટ્રી વખતે તે કહે છે- ‘આઈ ડોન્ટ લાઈક વાયોલેંસ,આઈ અવોઈડ વાયોલેંસ,બટ વાયોલેંસ લાઈક્સ મી આઈ કાન્ટ અવોઈડ’.

KGF Chapter 1 વિશે વાત કરીએ તો આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 235 કરોડનું કલેક્શન કર્યું હતું.ભારતમાં આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી.પરંતુ લોકોને ફિલ્મના બીજા ભાગથી વધુ અપેક્ષાઓ છે.આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Oscars 2022: કોણ છે નમિત મલ્હોત્રા? જાણો 6 ઓસ્કાર જીતનારી ફિલ્મ Dune સાથેનું તેમનું કનેક્શન
Next Article ચીનમાં કોરોનાનો હાહાકાર, શાંઘાઈમાં ફરીથી લોકડાઉન લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up