By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: MS Dhoni IPL 2022: એમ એસ ધોનીએ IPLમાં આ ખાસ રેકોર્ડ બનાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > MS Dhoni IPL 2022: એમ એસ ધોનીએ IPLમાં આ ખાસ રેકોર્ડ બનાવ્યો
GeneralSports

MS Dhoni IPL 2022: એમ એસ ધોનીએ IPLમાં આ ખાસ રેકોર્ડ બનાવ્યો

HM News
Last updated: 23/04/2022 7:06 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2022 શુક્રવાર : IPL 2022ની 33મી મેચમાં એમએસ ધોનીનો જલવો જોવા મળ્યો.ચેન્નઈ સુપર કિંગ્સના આ પૂર્વ કેપ્ટને માત્ર 13 બોલમાં 28 રનની ઈનિંગ રમી.જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ રહ્યો.તેમની આ ઈનિંગના કારણે સીએસકેએ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી માત આપી.પોતાની આ મેચની વિજયી ઈનિંગ દરમિયાન એમએસ ધોનીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.ધોની આઈપીએલના ઈતિહાસમાં કોઈ એક બોલર સામે સૌથી ઝડપી 100 રન પૂરા કરનારા બેટ્સમેન બની ગયા છે.ધોનીએ જયદેવ ઉનડકટ સામે 42 બોલમાં 100 રન બનાવ્યા છે.અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે સુરેશ રૈના, એબી ડિવિલિયર્સ અને કીરોન પોલાર્ડના નામે હતો.સીએસકેના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલા રૈનાએ સંદીપ શર્મા સામે 47 બોલમાં 100 રન પૂરા કરી લીધા હતા.ગયા વર્ષે આઈપીએલની સમાપ્તિ બાદ સંન્યાસ લેનાર એબી ડિવિલિયર્સએ પણ સંદીપ શર્મા સામે 47 બોલમાં 100 રન બનાવ્યા હતા જ્યારે કીરોન પોલાર્ડની વાત કરીએ તો તેમણે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન રવીન્દ્ર જાડેજા સામે આ સિદ્ધિ મેળવી હતી.ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈએ સાત વિકેટ પર 155 રન બનાવ્યા.તિલક વર્માએ 51 અને સૂર્યકુમાર યાદવે 32 રનનુ યોગદાન આપ્યુ.ચેન્નઈ તરફથી મુકેશ ચૌધરીએ ત્રણ અને ડ્વેન બ્રાવોએ બે વિકેટ લીધી.જવાબમાં ચેન્નઈએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી.સીએસકે તરફથી અંબતિ રાયડૂએ 40 અને રોબિન ઉથપ્પાએ 30 રનની ઈનિંગ રમી.મુંબઈ તરફથી ડેનિયલ સેમ્સએ સૌથી વધારે ચાર અને જયદેવ ઉનડકટે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એશિયન કુસ્તીમાં ભારતની અંશુ મલિક અને રાધિકાએ સિલ્વર મેડલ જીત્યા
Next Article દિલ્હીના હેડ કોચ રિકી પોન્ટિંગના પરિવારના સભ્યને કોરોના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up