By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડિંડોલીમાં પાણી વિતરણનું નવું સમયપત્રક, ચાર તબક્કામાં મળશે પાણી; પાલિકાએ જાહેર કર્યા વિસ્તાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ડિંડોલીમાં પાણી વિતરણનું નવું સમયપત્રક, ચાર તબક્કામાં મળશે પાણી; પાલિકાએ જાહેર કર્યા વિસ્તાર
GeneralSurat

ડિંડોલીમાં પાણી વિતરણનું નવું સમયપત્રક, ચાર તબક્કામાં મળશે પાણી; પાલિકાએ જાહેર કર્યા વિસ્તાર

HINDUSTAN MIRROR
Last updated: 27/08/2026 2:14 PM
HINDUSTAN MIRROR
19 hours ago
Share
Pc : Google
SHARE

સુરત, ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ : ડિંડોલી વિસ્તારમાં અપૂરતા દબાણ અને અનિયમિત પાણી પુરવઠાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના જળ વિભાગે પાણી વિતરણના સમયમાં કાયમી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે ડિંડોલી અને આસપાસના વિસ્તારોમાં ચાર અલગ તબક્કામાં પાણીનું વિતરણ કરવામાં આવશે.પાલિકા દ્વારા પાણી વિતરણના વિસ્તારોને અલગ-અલગ જૂથમાં વહેંચીને ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમયપત્રકથી પાણીનું દબાણ સુધરવાની તેમજ અપૂરતા અને અનિયમિત પુરવઠાની ફરિયાદોમાં ઘટાડો થવાની શક્યતા છે.

Contents
સવારે ૫થી ૯ વાગ્યા સુધીસવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધીબપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધીસાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી

સવારે ૫થી ૯ વાગ્યા સુધી

ડિંડોલી ગામતળ, મહાદેવ નગર, સાંઈ નગર, હરિદ્વાર, લક્ષ્મીનારાયણ, યોગેશ્વર પાર્ક અને રામી પાર્ક સહિતના વિસ્તારોમાં સવારે ૫થી ૯ વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવશે.

સવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધી

ભક્તિનગર, રોયલ પેલેસ, શુભ વાટિકા, પ્રિયંકા સિટી, શિવદર્શન, ગાયત્રી નગર, ખોડિયાર નગર, શ્રદ્ધા સોસાયટી અને સુમુખ સર્કલ સહિતના વિસ્તારોમાં સવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધી પાણી મળશે.

બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી

ઓમનગર, મિલેનિયમ પાર્ક, ઉમિયા બંગલો, અંબિકા નગર, મધુરમ સર્કલ, તિરુપતિ નગર, કૃષ્ણ કુંજ અને સરસ્વતી નગર સહિતના વિસ્તારોમાં બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવશે.

સાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી

માનસી રેસિડેન્સી, મોદી એસ્ટેટ, મોર્યા નગર, યોગેશ્વર પાર્ક, રાધાકૃષ્ણ, ગાંધીનગર, પ્રિયંકા સોસાયટી, ચેતન નગર અને ઢાકોર નગર સહિતના વિસ્તારોમાં સાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવશે.

પાલિકાના આ નિર્ણયથી ડિંડોલી વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણી પુરવઠાની સમસ્યામાં રાહત મળવાની આશા છે. નાગરિકોને પોતાના વિસ્તાર માટે નક્કી કરાયેલા સમય પ્રમાણે પાણીનો સંગ્રહ અને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CIA ચીફ જ્હોન રેટક્લિફની મોસ્કોની ગુપ્ત મુલાકાતથી અટકળો તેજ
Next Article સુરતમાં માવાની ગુણવત્તા સામે સવાલ : ૧૬માંથી ૨ નમૂના નિષ્ફળ, ૪૧૯ કિલોથી વધુ અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

17 hours ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

17 hours ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

18 hours ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

18 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up