By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ
GandhinagarGeneral

કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ

HM News
Last updated: 29/06/2022 7:04 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં એકાંતરે જોવા મળતી વધઘટનો સિલસિલો મંગળવારે જારી રહ્યો હતો.સોમવારે નોંધાયેલાં ૩૫૧ કેસની સરખામણીએ મંગળવારે સંક્રમિતોની સંખ્યા ૧૨૫ વધીને ૪૭૫ થઈ છે.સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યામાં ૨૪ કલાકમાં ૨૨૭ કેસના વધારા સાથે રાજ્યભરમાં કોરોનાના કુલ કેસ ૨૭૯૩ થઈ છે.જોકે,૨૪૮ દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.કોરોનાના સંક્રમણથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.અમદાવાદમાં સોમવારના ૧૫૫ કેસની સરખામણીએ મંગળવારે શહેરમાં ૨૧૧ અને ગ્રામ્યના પાંચ મળી કુલ ૨૧૬ કેસ નોંધાયા છે.અમદાવાદ બાદ કોરોનાના કેસોમાં બીજા ક્રમે રહેલા સુરત શહેરમાં ૭૬ અને જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા નવા ૨૭૯૩ એક્ટિવ કેસમાં અમદાવાદ સિવાયના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા શહેરમાં ધીમે ધીમે દર્દીઓની સંખ્યા વધી રહી છે.મંગળવારે શહેરમાં ૩૫ અને જિલ્લામાં ૧૨ કેસ નોંધાયા છે.ગાંધીનગરમાં કુલ ૧૭,વલસાડમાં ૧૧,જામનગરમાં એક જ દિવસમાં આંકડો ૨૨ કેસ સાથે આંકડો ડબલ ફીગરમાં પહોંચ્યો છે.મહેસાણામાં ૧૪ જ્યારે નવસારીમાં પણ ૧૨ કેસ નોંધાયા છે.અમરેલીમાં ૧૦,ગાંધીનગરમાં કુલ ૧૬,કચ્છમાં ૮,ભરૂચ અને વલસાડમાં ૭-૭,રાજકોટમાં કુલ ૮,બનાસકાંઠા, ખેડા અને દેવભૂમી દ્વારકામાં ૪-૪,આણંદ અને ભાવનગરમાં ૩-૩,પાટણ,ગીર સોમનાથ મહિસાગર,સાબરકાંઠા,પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં નવા એક-એક કેસ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ ૯૮ ટકા રહ્યો છે.રાજ્યના ૩૩ જિલ્લામાંથી માત્ર ૧૨ જિલ્લા જ કોરોનાના સંક્રમણથી મુક્ત રહ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાને કાબુમાં લેવા માટે તમામ રાજ્યોને કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન અને વેક્સિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા તાકીદ કરી છે.મંગળવારે નોંધાયેલા ૨૭૯૩ એક્ટિવ કેસમાં તમામ દર્દીની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી.રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૨,૧૭,૨૧૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦,૯૪૬ દર્દીનાં મૃત્યુ થયા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નુપુર શર્મા વિવાદઃ ઉદયપુરમાં ઈસ્લામના અપમાન બદલ તાલિબાન સ્ટાઈલથી યુવકને રહેંસી નખાયો
Next Article ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up