By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વોડાફોન-આઇડિયાને રેકોર્ડ બ્રેક નુકસાન, 2019-20 નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રુપિયાનું નુકસાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > વોડાફોન-આઇડિયાને રેકોર્ડ બ્રેક નુકસાન, 2019-20 નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રુપિયાનું નુકસાન
BusinessGeneralNational

વોડાફોન-આઇડિયાને રેકોર્ડ બ્રેક નુકસાન, 2019-20 નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રુપિયાનું નુકસાન

HM News
Last updated: 01/07/2020 12:16 PM
HM News
6 years ago
Share
SHARE

– નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 14,603.9 કરોડ રુપિયાનું નુકસાન વેઠ્યુ હતું

નવી દિલ્હી : ભારતમાં ત્રીજી સૌથી મોટી ટેલીકો કંપની વોડાફોન આઇડિયાને માર્ચ 2020માં સમાપ્ત થતા નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રુપિયાનુ જંગી નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. બુધવારે કંપનીએ માહિતી આપતા જણાવ્યું કે,સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ચૂકવવાની બાકી નીકળતી રકમની જોગવાઇ કર્યા પછી કંપનીએ અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક નુકસાન પહોંચ્યુ છે.

કોર્ટે આદેશ આપ્યા હતા કે સરકારને ચૂકવવાની બાકી રકમમાં દૂરસંચાર સિવાયની અન્ય આવકને પણ સામેલ કરવામાં આવશે, જે પછી કંપનીએ 51,400 કરોડ ચૂકવવાના રહેશે.કંપનીનું કહ્યુ કે આ દેવાના લીધે કંપનીના સંચાલન પર ગંભીર પ્રતિકૂળ અસર પડી છે. વોડાફોન આઇડિયાએ શેર બજારને જણાવ્યુ કે માર્ચ ત્રિમાસિક દરમિયાન કંપનીની ચોખી ખોટ 11,643.5 કરોડ રુપિયા રહી, જે એક ગત વર્ષના સમાન સમય દરમિયાન 4,881.9 કરોડ રુપિયા હતી અને ઓક્ટોબર-ડિસેમ્બર 2019 ત્રિમાસિકમાં 6438.8 કરોડ રુપિયા હતી.

કંપની મુજબ માર્ચ 2020 ત્રિમાસિક દરમિયાન સંચાલનથી આવક 11,754.2 કરોડ રુપિયા રહી,ગયા વર્ષ દરમિયાન કંપનીને 73,878.1 કરોડ રુપિયાનું નુકસાન થયુ હતું.વોડાફોન આઇડિયાને નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 14,603.9 કરોડ રુપિયાનું નુકસાન વેઠવુ પડ્યુ હતું.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાથી GST વસૂલાતને ફટકો, પ્રથમ ત્રિમાસમાં 59 ટકાનું ગાબડું
Next Article 2008નું પુનરાવર્તન? આગામી બે મહિના સુધી ગડમથલ રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up