By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતની સ્કુલોમાં સ્માર્ટ બોર્ડ મુકતાં પહેલાં સભ્યોને સ્માર્ટ બનાવાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતની સ્કુલોમાં સ્માર્ટ બોર્ડ મુકતાં પહેલાં સભ્યોને સ્માર્ટ બનાવાશે
GallerySurat

સુરતની સ્કુલોમાં સ્માર્ટ બોર્ડ મુકતાં પહેલાં સભ્યોને સ્માર્ટ બનાવાશે

HM News
Last updated: 15/02/2022 7:03 AM
HM News
5 years ago
Share
SHARE

– કોર્પોરેટરની જેમ શિક્ષણ સમિતિના સભ્યોને 12 લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ અપાશે

– શિક્ષકોની અછત વચ્ચે વરાછા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સ્કુલ શરૃ કરવા માટે જાહેરાત (પ્રતિનિધિ દ્વારા) સુરત,સોમવાર

સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કુલમાં બે સ્માર્ટ બોર્ડ મુકીને સ્કુલને સ્માર્ટ બનાવવા માટે આયોજન થઈ રહ્યં છે.તે પહેલાં સુરત શિક્ષણ સમિતિના તમામ સભ્યોને 12 લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ આપવાનો નિર્ણય આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. પાલિકાના વરાછા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૃ કરવા માટેનો નિર્ણય પણ આજની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત દરેક શાળાની એક સરખી ઓળખ રહે તે માટે અક સરખા કલર અને શાળાની દિવાલો પર શૈક્ષણિક ભીત ચિત્રો માટે પણ નિર્ણય કરવામા આવ્યો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભામાં વરાછા બી ઝોનમાં ટીપી સ્કીમ નંબર 24 ( મોટા વરાછા- ઉત્રાણ)માં ફાઈનલ પ્લોટ નંબર આ-19માં નવા શૈક્ષણિક સત્રથી ધો.1થી 5 અંગ્રેજી માધ્યમમાં શરૃ કરવાની દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ દરખાસ્ત પર ભાજપના સભ્ય સાથે અપક્ષ સભ્યએ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટેના પ્રયાસને આવકાર્યો હતો.આ ઉપરાંત વિક્ષી સભ્યએ આ દરખાસ્તને સમર્થન કરવા સાથે અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોની ઘટ જલ્દી પુરવામાં આવે તેવી માગણી કરી હતી.જેના જવાબમાં અધ્યક્ષે સુરત પાલિકા અને રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી માટે પ્રયાસ કરી રહી છે અને તેના કારણે આ ઘટ પુરી થશે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત આજની સામાન્ય સભામાં શિક્ષણ સમિતિના તમામ સભ્યોને બાર લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ આપવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તે દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ પહેલાં બજેટમાં શિક્ષણ સમિતિની દરેક સ્કુલમાં બે સ્માર્ટ બોર્ડ બનાવવા માટેનો નિણય કરવામાં આવ્યો હતો પરંતુ શાળા સ્માર્ટ બને તે પહેલાં સમિતિના સભ્યોને સ્માર્ટ બનાવવા માટે 85 હજાર રૂપિયાનું એક એવા લેપટોપ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત શિક્ષણ સમિતિની તમામ સ્કુલોમાં મહાનુભવોના ચિત્રો મુકવા સાથે સાથે દરેક સ્કુલ એક સરખા રંગની બનાવવા ઉપરાંત દરેક સ્કુલની દિવાલો પર શૈક્ષણિક ભીત ચિત્રો બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાજપના જ કોર્પોરેટરે કહ્યું કે વરાછામાં અસામાજિક તત્વોના અડ્ડા, દબાણોથી લોકો પરેશાન!
સુરતમાં માવાની ગુણવત્તા સામે સવાલ : ૧૬માંથી ૨ નમૂના નિષ્ફળ, ૪૧૯ કિલોથી વધુ અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ
ડિંડોલીમાં પાણી વિતરણનું નવું સમયપત્રક, ચાર તબક્કામાં મળશે પાણી; પાલિકાએ જાહેર કર્યા વિસ્તાર
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ પર શ્વાનોનો ખૂંખાર હુમલો, CCTV જોઈ લોકોના કંપી ઉઠ્યા દિલ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નગ્ન વિડીયો રેકોર્ડ કરી વાઇરલ કરવા ધમકાવી યુવાનને બ્લેકમેઇલ કરવા પ્રયાસ
Next Article કર્ણાટક વિદ્યાલયમાં મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવાની છૂટ : હાઈકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

11 months ago

અમિત શાહના આ મોટા પગલાથી ચોંકી ગયા નેતાઓ : ગુજરાતને જલ્દી મળશે નવા અધ્યક્ષ

11 months ago

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ

2 years ago

CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR

2 years ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up