By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ત્રિપુરા-નાગાલેન્ડમાં BJP ગઠબંધન, મેઘાલયમાં NPPનું પલડું ભારે, ત્રણેય રાજ્યમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ત્રિપુરા-નાગાલેન્ડમાં BJP ગઠબંધન, મેઘાલયમાં NPPનું પલડું ભારે, ત્રણેય રાજ્યમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન
GeneralNational

ત્રિપુરા-નાગાલેન્ડમાં BJP ગઠબંધન, મેઘાલયમાં NPPનું પલડું ભારે, ત્રણેય રાજ્યમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન

HM News
Last updated: 28/02/2023 8:02 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : આજે દેશના વધુ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.જેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તેના એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા છે.એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપા ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવી શકે છે.જ્યારે કે મેઘાલયમાં NPP પક્ષ બહુમતી તરફ જોવા મળી રહ્યો છે.નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે.

એક્ઝિટ પોલ મુજબ કોને ? કેટલી બેઠક મળી શકે ?

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપા ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવી શકે છે.ભાજપને 36થી 45,લેફ્ટ પાર્ટિયોને 6થી 11 અને ટીએમસીને 9થી 16 બેઠકો મળવાનું અનુમાન છે.પ્રથમવાર ચૂંટણી લડેલી તિપરા મોથા પાર્ટીને લગભગ 20 ટકા મતો મળવાનું અનુમાન છે.ભાજપને 45 ટકા મતો મળી શકે છે.ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ મેઘાલયમાં NPPને 18થી 25, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે.જ્યારે કે ઝી ન્યૂઝ-મેટ્રાઈસના એક્ઝિટ પોલ મુજબ કોઈને સ્પષ્ટ બહુમતી નથી મળતી.એટલે કે ભાજપને 6થી 11, NPPને 2થી 21, TMCને 8થી 13, કોંગ્રેસને 3થી 6 બેઠકો, અપક્ષને 10થી 19 બેઠકો મળવાનું અનુમાન છે.નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને 35થી 43, NPFને 2થી 5, NPPને 0થી 1, કોંગ્રેસને 1થી 3 અને અપક્ષોને 6થી 11 બેઠકો મળવાનું અનુમાન છે.

ક્યારે ચૂંટણીનું પરિણામ ?

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ ગઈ છે.ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ થઈ ગયું છે.ત્યારે મેઘાલયમાં અને નાગાલેન્ડમાં 2 માર્ચે પરિણામ આવશે.

ક્યાં રાજ્યમાં કેટલી બેઠક ઉપર કેટલા ઉમેદવાર હતા ?

નાગાલેન્ડના 16 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું.રાજ્યમાં કુલ 13 લાખ મતદારો છે. 59 બેઠકો માટે 2,315 મતદાન મથકો પર મતદાન થયું હતું. 183 ઉમેદવારો મેદાનમાં છે,જેમાં 4 મહિલા અને 19 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.મેઘાલયના 12 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો પર આજે મતદાન થયું. અહીં 3419 મતદાન મથકોએ મતદાન થયું.રાજ્યમાં કુલ 30 લાખ મતદારો છે. 339 પુરૂષો અને 36 મહિલાઓ સહિત 375 ઉમેદવારો મેદાનમાં છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અદાણી કટોકટીના રહસ્યમય મોટા ભાઈ વિનોદ અદાણી કોણ છે?
Next Article શિવસેનાએ તમામ વિધાનસભ્યોને હાજર રહેવા વ્હિપ બહાર પાડતાં બબાલ થઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

4 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

4 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

4 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up