By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘નલ સે જલ’ યોજના સાચા અર્થમાં ગરીબ અને ગામડાઓના લોકો માટે નિષ્ફળ સાબિત થઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ‘નલ સે જલ’ યોજના સાચા અર્થમાં ગરીબ અને ગામડાઓના લોકો માટે નિષ્ફળ સાબિત થઇ
GeneralVadodara

‘નલ સે જલ’ યોજના સાચા અર્થમાં ગરીબ અને ગામડાઓના લોકો માટે નિષ્ફળ સાબિત થઇ

HM News
Last updated: 27/05/2022 9:33 AM
HM News
4 years ago
Share
SHARE

સરકારની ઘર ઘર સુધી પાણી નળ દ્વારા પહોંચાડવાની યોજના નલ સે જલ સાચા અર્થમાં ગરીબ અને ગામડાઓના લોકો માટે આશીર્વાદ સ્વરૂપ પુરવાર થઇ શકે એમ છતાં સરકારની યોજનાઓમાં કટકી કાઢી ખાવાની ખોટી દાનત ધરાવતા કોન્ટ્રાકટર અને તેઓની સાથે સ્થાનિક નેતાઓની મિલી ભગતને લઇને આ યોજના નિષ્ફળ જાય એમ લાગી રહ્યું છે.

આ માટેનો જીવતો જાગતો દાખલો પંચમહાલના મોરવા હડફના ગામોમાં જોવા મળે છે,મોરવા હડફ તાલુકાની વાત કરીએ તો હાલ મોરવા હડફ તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ 45000 કુટુંબોને નળ કનેક્શન આપવાના છે.એ પૈકી સરકારી ચોપડે 23ગામોમાં કામો પુર્ણ થયેલ છે અને 14022 કુટુંબોને નળ કનેકશન મળી ગયા એમ જાણવાઈ રહ્યું છે.જોકે હકીકત જુદી છે અને 32 ગામોમાં હજુ કામગીરી ચાલી રહી છે જે કેવી ચાલે છે અમે આ રિપોર્ટ માં બતાવીએ છીએ.મોરવા હડફનું પરબીયા ગામ જ્યાં માત્ર 1500ની વસ્તી વસે છે અને અહીં સરકાર દ્વારા 69લાખ જેટલી માતબર રકમ નલસે જલ માટે ફાળવીને ગામના ઘર સુધી પાણી પહોંચાડવાનું નક્કી કરાયું અને આ બાબતનો કોટ્રાકટ કોઈ ઉત્તર ગુજરાતના વ્યક્તિ એ આપી દેવાયો જોકે ગામ ના સરપંચ મહિલા છે અને વહીવટ તેઓના પતિદેવ કરે છે.જેથી સરપંચ પતિ આ મામલે કશુંય જાણતા નથી એમ કહી છટકવાની કોશિશમાં છે અને બસ આ જ વાતનો લાભ આ યોજના માટે કામ કરતા કોન્ટ્રાકટરે સારી રીતે ઉઠાવ્યો છે.

સ્થળ પર જયારે જોતા અહીં ઠેર ખાડા ખોદી રાખ્યા છે પણ ક્યાંક પાઇપ નાખેલ છે તો ક્યાંક પાઇપ દબાવ્યા વગર ખાડા પુરી દેવાયા હોવાની વાત ગામ લોકો કહી રહ્યા છે.કાળ ઝાળ ઉનાળાની ગરમીમાં નદી નાળા અને કુંવાઓ અને હેન્ડ પમ્પ સુકાઈ ચુક્યા છે ત્યારે આવા સમયે નલ સે જલ યોજના આશીર્વાદ રૂપ થઇ શકે એમ હતી પણ કટકી બાજ કોન્ટ્રાકટરોના લીધે અને સ્થાનિક નેતાઓની કમિશન ખોરીના કારણે ગામડામાં નલ સે જલનું પાણી પહોંચે એવી સ્થિતિ રહી નથી.આ મામલે મોરવા હડફના ટીડીઓ બધું બરાબર હોવાની વાત કરે છે અને કામમાં કોઈ ફરિયાદની ઓફિસ સુધી આવી નથી એમ કહી રહ્યા છે.ત્યારે જો વાડ જ ચીભડાં ગળે તો ફરિયાદ કોને કરવી એવો ઘાટ થયો છે અને મોરવા હડફના અંતરીયાળ ગામોમાં આ યોજના સુચારુ રૂપ લાગુ થયું એ માટે કોઈ મોટી તપાસ ઉચ્ચ સ્તરે થાય એ જરૂરી થઇ ગયું છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહા ભ્રસ્ટાચારી IAS ઓફિસર K. રાજેશના બારડોલી કાર્યકાળની તપાસ થશે
Next Article કોલસાનો ભાવ વધતા ખર્ચ ઓછો કરવા પાંડેસરાની પ્રોસેસિંગ મિલોમાં લાંકડાનો ઉપયોગ શરૂ થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

3 hours ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

3 hours ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

3 hours ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

3 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up